વસુધા/ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
'''પૃo ૩૦ પ્રશ્નની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. છંદઃ અનુષ્ટુપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
'''પૃo ૩૦ પ્રશ્નની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. છંદઃ અનુષ્ટુપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
'''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બટમોગરા ઇo ની સુગંધ લાવે છે - એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૃંગ-ભમરાઓને ભારતી–ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરુતોની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, વ્યોમાન્તરના ગ્રહમાં-કોક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુમ્બ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું.
'''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બટમોગરા ઇo ની સુગંધ લાવે છે - એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૃંગ-ભમરાઓને ભારતી–ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરુતોની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, વ્યોમાન્તરના ગ્રહમાં-કોક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુમ્બ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું.
<!--પ્રૂફ રીડિંગ-->
 
'''પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ''' હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલ–આળસુ હોડી. ૭, પૃથલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વિંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી.
'''પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ''' હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલસ–આળસુ હોડી. ૭, પૃથુલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વીંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી.
'''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જે. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. પૃ. ૩૫ અમારો ભેદઃ તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટ્રપ. ૧, જેલની બેરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કપેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને.
'''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જો. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે.  
'''પૃo ૩૭ અંતરોનું અંતરઃ''' તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જે કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં.
'''પૃ. ૩૫ અમારો ભેદઃ''' તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટુપ. ૧, જેલની બૅરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કલ્પેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા-પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને.
'''પૃo ૩૯ કમલદલમાંઃ''' તા. ૧૩-૧૦-૩૭. છંદ શિખરિણું. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, એસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નને પિતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો.
'''પૃo ૩૭ અંતરોનું અંતરઃ''' તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત-ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જો કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર-છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં.
'''પ્રo ૪૦ અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ''' પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બેલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પિતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ –સગવડ. ૨૭, પૂંછ–પ્રેમ આપી શકવાની શક્તિ.
'''પૃo ૩૯ કમલદલમાંઃ''' તા. ૧૩-૧૦-૩૭. છંદ: શિખરિણી. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, ઓસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નોને પોતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો.
પ્રo ૪૨ દ્યુતિ પલકતાં તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણ–આનંદથી રસાવાથી. ૮, નવેલા -નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે. '''પૃ. ૪૩ ઉષા હતી જાગીઃ''' તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળહળ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો.
'''પ્રo ૪૦''' અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બોલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પોતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ–સગવડ. ૨૭, પૂંજી–પ્રેમ આપી શકવાની શક્તિ.
'''૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ''' તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરેતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તું ન જ થતી.
'''પ્રo ૪૨ દ્યુતિ પલકતાં:''' તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણે–આનંદથી રસાવાથી. ૮, નવેલા-નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે.  
'''પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ પિતાના અતિ પ્રાબલ્યથી ડઘાવીને ઠંડા કરી નાખતું, હિમ જેવું. ૧૫, ભાળ્ય- હાથને મારા તરફ મોજ-કામદેવના બાણ જે લંબાતો ભાળ્યો. ૧૭–૨૦ મૂકતા ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી ગઈ હતી. હું વિમૂઢતાના ખડક પર પટકાયા હતા. તેને ઉગા રવા તું આવી. ૨૧, મને જે મુશ્કેલી હતી તે તને ન નડી એટલી મારા કરતાં તારી વિશેષતા. ૨૪, રમણીય ગાત્રે-હે રમણીય ગાત્રવાળી.
'''પૃ. ૪૩ ઉષા ન્હોતી જાગીઃ''' તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળુહળુ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કોકિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો.
'''પૃo ૪૬ रसानां रसः''' તા. ર૭-૮-૩૬. ઈદઃ પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠે સીધુ-આસવ. ૩, પશે–બે હાથન ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત.
'''૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ''' તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરોતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થોડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તો તું ન જ થતી.
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. પંદર શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડેક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તે રહ્યું જ નહોતું.
'''પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ પોતાના અતિ પ્રાબલ્યથી ડઘાવીને ઠંડા કરી નાખતું, હિમ જેવું. ૧૫, ભાળ્યો- હાથને મારા તરફ મનોજ-કામદેવના બાણ જેવો લંબાતો ભાળ્યો. ૧૭–૨૦ મૂકતા-ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી ગઈ હતી. હું વિમૂઢતાના ખડક પર પટકાયો હતો. તેને ઉગારવા તું આવી. ૨૧, મને જે મુશ્કેલી હતી તે તને ન નડી એટલી મારા કરતાં તારી વિશેષતા. ૨૪, રમણીયગાત્રે-હે રમણીય ગાત્રવાળી.
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
'''પૃo ૪૬ रसानां रसः''' તા. ર૭-૮-૩૬. છંદ: પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠો સીધુ-આસવ. ૩, પોશે–બે હાથનો ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત.
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. છંદ: શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડોક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તો રહ્યું જ નહોતું.
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં  
<!--ભૂલશુદ્ધિ-->
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.