33,306
edits
(Created page with "{{SetTitle}} {{center|<big>'''નાટ્યકાવ્ય (બંગાળી)'''</big> '''નાટ્યકાવ્ય (બંગાળી)''' '''ચિત્રાંગદા''' '''<nowiki>[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]</nowiki>''' '''ભૂમિકા'''}}<br> ૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યન...") |
No edit summary |
||
| Line 31: | Line 31: | ||
વેદનાના બંધનથી. | વેદનાના બંધનથી. | ||
}} | }} | ||
{{Playscript | |||
|ચિત્રાંગદા: | |||
|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. | |||
પ્રણમું તમારે પદે. | પ્રણમું તમારે પદે. | ||
પ્રભુ, તમે કોણ દેવ? | પ્રભુ, તમે કોણ દેવ? | ||
}} | |||
{{Playscript | |||
|વસંત: | |||
|હું છું ઋતુરાજ. | |||
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | ||
વિશ્વને કંકાલ કરવાને ચાહે, | વિશ્વને કંકાલ કરવાને ચાહે, | ||
| Line 42: | Line 46: | ||
રાત્રિદિન આ સંગ્રામ! | રાત્રિદિન આ સંગ્રામ! | ||
હું છું અખિલનું એ જ અનંત યૌવન. | હું છું અખિલનું એ જ અનંત યૌવન. | ||
}} | |||
{{Playscript | |||
|ચિત્રાંગદા: | |||
|પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ | |||
દેવદર્શને આ દાસી. | દેવદર્શને આ દાસી. | ||
}} | |||
{{Playscript | |||
|મદન: | |||
|કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? | |||
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | ||
યૌવનકુસુમ. | યૌવનકુસુમ. | ||
અનંગની પૂજાનું ન હોય આ વિધાન. | અનંગની પૂજાનું ન હોય આ વિધાન. | ||
તું કોણ? શું ચાહે, ભદ્રે? | તું કોણ? શું ચાહે, ભદ્રે? | ||
}} | |||
{{Playscript | |||
|ચિત્રાંગદા: | |||
|દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. | |||
જણાવીશ પ્રાર્થના તે પછી. | જણાવીશ પ્રાર્થના તે પછી. | ||
}} | |||
{{Playscript | |||
|મદન: | |||
|સુણવાને ઉત્સુક છું. | |||
}} | |||
{{Playscript | |||
|ચિત્રાંગદા : | |||
|હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. | |||
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | ||
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | ||
| Line 61: | Line 80: | ||
શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું. | શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું. | ||
હું તો આવી કઠિન છું નારી. | હું તો આવી કઠિન છું નારી. | ||
}} | |||
{{Playscript | |||
|મદન: | |||
|સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા | |||
તને પુત્રની સમાન પાળી રહ્યો, | તને પુત્રની સમાન પાળી રહ્યો, | ||
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | ||
}} | |||
{{Playscript | |||
|ચિત્રાંગદા: | |||
|તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ | |||
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | ||
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | ||
| Line 71: | Line 96: | ||
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | ||
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | ||
}} | |||
{{Playscript | |||
|વસંત: | |||
|સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? | |||
નયન તો પોતે કરે નયનનું કામ. | નયન તો પોતે કરે નયનનું કામ. | ||
હૃદયમાં વાગે જેને તે જ જાણે. | હૃદયમાં વાગે જેને તે જ જાણે. | ||
}} | |||
{{Playscript | |||
|ચિત્રાંગદા : | |||
|એક દિન ગઈ હતી મૃગલાની શોધે | |||
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | ||
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | ||
| Line 104: | Line 135: | ||
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | ||
મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | ||
}} | |||
{{Playscript|મદન:| | |||
<poem>એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! | |||
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | ||
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | ||
શું બન્યું તે પછી? | શું બન્યું તે પછી?</poem> | ||
}} | |||
ચિત્રાંગદા : સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | ચિત્રાંગદા : સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | ||
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | ||