ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/ચર્ચબેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ચર્ચબેલ | રાધેશ્યામ શર્મા}}
{{Heading|ચર્ચબેલ | રાધેશ્યામ શર્મા}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/26/CHURCH_BELL-r_harma-bijal.mp3
}}
<br>
ચર્ચબેલ • રાધેશ્યામ શર્મા • ઑડિયો પઠન: બિજલ વ્યાસ
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારે છ વાગ્યે ‘ઍલાર્મ’ રણઝણ્યું. ઊંઘ ઊડતી નહોતી પણ ગયા સિવાય છૂટકો નહોતો… આ ઊંઘમાં ને ઊંઘમાં તો ડાબું પડખું રહી જવા આવ્યું. મારી આળસથી વાકેફ ફૅમિલી દાક્તરે ચેતવણી આપેલી કે મોડા પડશો તો લકવો થઈ જશે. તમારે નિયમિત માલિસઘરમાં સારવાર લેવા જવું જરૂરી છે. પંદર દિવસથી જાઉં છું પણ ખરો.

Line 26: Line 42:
…સ્વિચ ઑન થતાં ઇન્ફ્રા-કિરણો મારી પીઠ પર કૂદી પડ્યાં ત્યારે ચિત્તના વિમૂક અવકાશમાં ઝળક્યો-ઝબક્યો રણકતો પેલો ચર્ચબેલ.
…સ્વિચ ઑન થતાં ઇન્ફ્રા-કિરણો મારી પીઠ પર કૂદી પડ્યાં ત્યારે ચિત્તના વિમૂક અવકાશમાં ઝળક્યો-ઝબક્યો રણકતો પેલો ચર્ચબેલ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/નૂતન વર્ષાભિનંદન|નૂતન વર્ષાભિનંદન]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/પોટકું|પોટકું]]
}}

Navigation menu