ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/ભાય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભાય | કિરીટ દૂધાત}}
{{Heading|ભાય | કિરીટ દૂધાત}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fe/DARSHNA_JOSHI_BHAAY.mp3
}}
<br>
ભાય • કિરીટ દૂધાત • ઑડિયો પઠન: દર્શના જોશી
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું!

Line 225: Line 240:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…|આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/લીલ|લીલ]]
}}

Navigation menu