8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથ...") |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નિત્યક્રમ | પન્ના નાયક}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2c/DIPTI_NITYAKRAM.mp3 | |||
}} | |||
<br> | |||
નિત્યક્રમ • પન્ના નાયક • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો. | એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો. | ||
Line 40: | Line 57: | ||
તમે આવતા બુધવારનો વિચાર કરો છો. | તમે આવતા બુધવારનો વિચાર કરો છો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/લેડી વિથ અ ડૉટ|લેડી વિથ અ ડૉટ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/સુજાતા|સુજાતા]] | |||
}} |