17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 134: | Line 134: | ||
મનોરમાની બાબતમાં તેમણે કહ્યું : | મનોરમાની બાબતમાં તેમણે કહ્યું : | ||
‘તેની આ દશા થઈ તેમાં | ‘તેની આ દશા થઈ તેમાં તેનો શો દોષ? પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે. બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી. પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહિ કરે. ત્યાં સુધી સંસાર કદીય સુખી નહિ થાય. મનોરમાની લાચાર દશાનો બધાએ લાભ લીધો… કોઈએ તેનો હાથ પકડ્યો નહિ. તેને બધાએ મોતના મોંમાં મૂકી દીધી. આ છે આપણું પૌરુષ!’ | ||
દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં. | દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં. |
edits