કૃતિકોશ/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with " {{Heading|સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશ|૨ – કૃતિકોશ}} {{Poem2Open}} સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશમાં ‘ખંડ:૧ કર્તાકોશ’ પછી આ ‘ખંડ:૨ કૃતિકોશ’ ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમયાનુક્રમે સ-સંદર્ભ વિગતો આપે છ...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશ|૨ – કૃતિકોશ}}
{{Heading|સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશ|૨ – કૃતિકોશ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશમાં ‘ખંડ:૧ કર્તાકોશ’ પછી આ ‘ખંડ:૨ કૃતિકોશ’ ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમયાનુક્રમે સ-સંદર્ભ વિગતો આપે છે.
સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશમાં ‘[[સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ|ખંડ:૧ કર્તાકોશ]]’ પછી આ ‘ખંડ:૨ કૃતિકોશ’ ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમયાનુક્રમે સ-સંદર્ભ વિગતો આપે છે.

આ કોશખંડમાં, ઈ. ૧૮૦૮થી આરંભીને ઈ. ૨૦૧૩ સુધી અને ક્રમશ: સામ્પ્રત સમય સુધી વિસ્તરનારી કૃતિવિગતો કાલાનુક્રમે, દાયકાવાર મૂકવામાં આવી છે. જેમકે, ૧૮૫૧-૧૮૬૦,... ૧૯૦૧-૧૯૧૦,... ૨૦૦૧-૨૦૧૦... વગેરે. આ વર્ગીકરણ સ્વરૂપવાર કરેલું છે. પહેલો વિભાગ ‘કવિતા’(૧૮૪૮થી આરંભીને) ને છેલ્લો વિભાગ ‘અન્ય : વ્યાપક’ એમ કુલ ૨૧ સ્વરૂપ-વિભાગોમાં ગુજરાતીની ૩૦ હજારથી પણ વધુ કૃતિઓની વિગતો અહીં સમયાનુક્રમે રજૂ કરવામાં આવી છે.