સાહિત્યિક સંરસન — ૩/અભિમન્યુ આચાર્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:


<center>{{color|blue|<big>'''બ્લેકી —'''</big>}}</center>
<center>{{color|blue|<big>'''બ્લેકી —'''</big>}}</center>
<br>
[[File:Firefly દરબાર ગઢની બીજી મુલાકાત 6875.jpg|frameless|center]]
<br>
<br>
<hr>
<hr>
Line 19: Line 17:
‘સારી રહી.’
‘સારી રહી.’
‘ટાઇમ પર હતી. મનોજનો ફોન આવી ગયેલો મને'.  
‘ટાઇમ પર હતી. મનોજનો ફોન આવી ગયેલો મને'.  
'ઊભો રહે અત્યારે ફોન કરી દઇએ એને, એટલે ચિંતા કરતા બંધ થાય. પીન્ટુ તને બધું સમજાવી દેશે - નવો ફોન ક્યાંથી લેવો, કયું કાર્ડ લેવું, ગ્રોસરી સ્ટોર ક્યાં છે, બધું જ. ફ્રેશ થઇ જા, કાલે હું તને લઈ જઇશ સ્ટોર પર.’
‘ઊભો રહે અત્યારે ફોન કરી દઇએ એને, એટલે ચિંતા કરતા બંધ થાય. પીન્ટુ તને બધું સમજાવી દેશે - નવો ફોન ક્યાંથી લેવો, કયું કાર્ડ લેવું, ગ્રોસરી સ્ટોર ક્યાં છે, બધું જ. ફ્રેશ થઇ જા, કાલે હું તને લઈ જઇશ સ્ટોર પર.’
‘કાલે તો કૉલેજ જવું પડશે.’
‘કાલે તો કૉલેજ જવું પડશે.’
‘પહેલો દિવસ છે?’
‘પહેલો દિવસ છે?’