Rich Dad, Poor Dad: Difference between revisions

Jump to navigation Jump to search
1,762 bytes removed ,  20:26, 3 November 2023
no edit summary

No edit summary

(12 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''

{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''

Line 10: Line 10:
|cover_image = File:Rich Dad Poor Dad.jpg

|title =  Rich Dad, Poor Dad
|title =  Rich Dad, Poor Dad

Robert Kiyosaki

{{larger| રિચ ડૅડ, પૂઅર ડૅડ : પાવરફુલ લેસન્સ ઇન પર્સનલ ચેન્જ}}
Robert Kiyosaki

{{xx-smaller|રૉબર્ટ કિઓસાકી}}
{{color|red|'''રિચ ડૅડ, પૂઅર ડૅડ '''}}

{{xx-smaller| સારાંશનો અનુવાદ: અપૂર્વ વોરા}}
'''પાવરફુલ લેસન્સ ઇન પર્સનલ ચેન્જ'''

રૉબર્ટ કિઓસાકી

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: અપૂર્વ વોરા

== લેખક પરિચય: ==

== લેખક પરિચય: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
રૉબર્ટ કિઓસાકી એક રોકાણકાર અને બિઝનેસમેન છે, જેમની અંગત સંપત્તિ લગભગ ૮ કરોડ ડૉલર જેટલી છે. એમની ‘રિચ ડૅડ’ એક બ્રાન્ડ છે, જેની હેઠળ ફાઇનૅન્શ્યલ સેલ્ફ હેલ્પ વિશેનાં પંદર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેની અઢી કરોડ કરતાં પણ વધારે પ્રત વેચાઈ ગઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

== પુસ્તક વિશે: ==
== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ (૧૯૯૭) તમને આર્થિક રીતે સ્વતંત્ર થવાનો અને અમીર બનવાનો કીમિયો શીખવાડે છે. આ પુસ્તક '''ન્યૂ યૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર''' લિસ્ટમાં સામેલ છે.  અમીર કુટુંબોમાં બાળકોને પૈસો કમાતાં અને પૈસો જાળવી રાખતાં અચૂક શીખવાડવામાં આવે છે, પણ ધનવાન બનવાના જે કીમિયા તમને બીજે ક્યાંય શીખવા નહીં મળે એ તમને આ પુસ્તક વાંચવાથી જડી આવશે. લેખકના કહેવા મુજબ આ નુસ્ખાઓના ઉપયોગ વડે જ પોતે ઇન્વેસ્ટર તરીકે સફળ કારકિર્દી બનાવી હતી અને એટલું કમાઈ લીધું હતું કે ૪૭ વર્ષની નાની ઉંમરે તો એ નિવૃત્ત થઈ શક્યા હતા.
{{Poem2Close}}

== આ પુસ્તક કોના માટે છે? ==
{{Poem2Open}}
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે.
• ભવિષ્ય બાબતે વધુ સમજવા માગતા હોય તેવા ટેકનોફિલે (ટેકનોલોજીના પ્રેમીઓ) માટે.
• આપત્તિનો સામનો કરવા માગતા ટેકનોફોબે (ટેકનોલોજીથી ડરેલા) માટે.
{{Poem2Close}}

== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
મને આ પુસ્તકમાંથી શું મળશે? મની મૅનેજમેન્ટ વિશે શીખવા તૈયાર થઈ જાઓ.

‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ એ રૉબર્ટ કિઓસાકી દ્વારા લખાયેલું પુસ્તક છે. તમે એને પોતાની અંગત ફાઇનૅન્શ્યલ ગાઇડ બૂક ગણી શકો.  પુસ્તકનું વિષયવસ્તુ લેખકના બે ડૅડ એટલે કે પિતાની આસપાસ ફરે છે. એક તો કિઓસાકીના પોતાના પિતા (પૂઅર ડૅડ) અને એના જિગરી દોસ્ત માઇકના પિતા (રિચ ડૅડ). પૈસા કમાવા પ્રત્યેનો બંનેનો અભિગમ તદ્દન અલગ હતો.

પૈસા કમાવાની બાબતમાં બંને ડૅડ એકબીજાથી જુદું  જ વિચારતા હતા અને એટલે જ પૈસો કમાવાની બંનેની રીત પણ અલગ પડતી હતી. એક બાજુ એના ‘પૂઅર ડૅડ’ હતા જે પરંપરાગત શિક્ષણ અને નોકરીની સલામતીના દાયરાની બહાર નીકળવા માંગતા નહોતા. જ્યારે બીજી બાજુ એના ‘રિચ ડૅડ’ હતા જે આર્થિક બાબતોમાં સુશિક્ષિત બનવા ઉપર ભાર આપતા હતા અને ગણતરીપૂર્વકનાં જોખમ લઈને મૂડીરોકાણ કરવાના હિમાયતી હતા.

પૈસા કમાવા માટે કિઓસાકી પોતાના ‘રિચ ડૅડ’ની પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે અને પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા કેટલાક કિસ્સાઓ પણ ટાંકે છે. એમના મતે આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે નાણાંકીય બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. ઍસેટ, લાયેબિલિટી, કૅશ ફ્લો અને પૈસો તમને મહેનત વગર કેવી રીતે વધારે પૈસા કમાવી આપે છે તે તમામ બાબતો વિશે જાણકારી હોવી જરૂરી છે.

વધારામાં પુસ્તક તમને ‘રૅટ રેસ’ વિશે પણ જાણકારી આપે છે. રૅટ રેસ એવી બલા છે કે જેમાં અટવાયેલો માણસ રોજેરોજના ખર્ચા કાઢવા માટે  મહેનત કરવામાંથી ઊંચો જ નથી આવતો, એટલું જ નહીં પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાને બદલે કાયમ દેવાના ડુંગર હેઠળ દબાયેલો રહે છે. કિઓસાકી આ ચક્કરમાંથી વેળાસર બહાર નીકળી જવાની સલાહ આપે છે. એ કહે છે કે મૂડી રોકતી વખતે એ ધ્યાન રાખો કે તમારું રોકાણ તમને વધારે પૈસા કમાવી આપે, એટલે કે એક ઍસેટ સાબિત થાય. એ કહે છે કે ધનવાન બનવું હોય તો દર મહિને મળતા પગારનું પ્રલોભન છોડીને મૂડીરોકાણ દ્વારા સંપત્તિનું સર્જન કરો.

‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ સરળ અને રોચક શૈલીમાં લખાયેલું પુસ્તક છે. આર્થિક સદ્ધરતા મેળવવા માટેની ચીલાચાલુ સલાહોની ઉપરવટ જઈને એક નવી વિચારધારા રજૂ કરવા બદલ પુસ્તકની ભારોભાર પ્રશંસા થઈ છે. આર્થિક રીતે સધ્ધર બનવા માગતા વાચકોમાં આ પુસ્તક ખૂબ લોકપ્રિય  થયું છે. આ પુસ્તકે અનેક વાચકોને પોતાનું આર્થિક ભવિષ્ય મજબૂત બનાવવાની પ્રેરણા આપી છે.

Line 46: Line 40:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ: ==
== અગત્યના મુદ્દાઓ: ==
=== ૧. આજેમની પાસે પૈસો છે એ લોકો પૈસા માટે કામ નથી કરતા. ===
=== ૧. આજેમની પાસે પૈસો છે એ લોકો પૈસા માટે કામ નથી કરતા. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 149: Line 143:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
==  સારાંશ: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
તો આપણે રૉબર્ટ કિઓસાકીના રિચ ડૅડ અને પૂઅર ડૅડ બંને પાસેથી અમીર બનવા વિશે છ અગત્યના પાઠ શીખ્યા. યાદ રાખો કે કિઓસાકી પોતાનું કરોડો ડૉલરનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા એના પાયામાં આ કેળવણી જ હતી.

Line 184: Line 178:
{{Poem2Close}}
{{Poem2Close}}

== 'રિચ ડૅડ પૂઅર ડૅડ’નાં કેટલાંક અવતરણો : ==
==  અવતરણો: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
1. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પૈસા કમાવા માટે જાતે મજૂરી કરે છે. પૈસાદાર લોકો માટે પૈસો જ નવો પૈસો પેદા કરી આપે છે.

Navigation menu