31,409
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લી આશા|}} <poem> (ખંડ શિખરિણી) અહા ! મારી આશા, હવે છેલ્લી આશા ::: ક્ષુધિત જનનિદ્રા શું સરશે? ડુબેલાં જહાજો પે જળ સમ નિરાશા શું તરશે? ::: ઉદધિ અળખાયો ગરજશે? ભરીને ગોઝારું ધનિક જન શું પ...") |
(પ્રૂફ) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
(ખંડ શિખરિણી) | <center>(ખંડ શિખરિણી)</center> | ||
અહા ! મારી આશા, | અહા ! મારી આશા, | ||
હવે છેલ્લી આશા | હવે છેલ્લી આશા | ||
| Line 16: | Line 16: | ||
::: અમર સફરે સૌ ઉપડિયા, | ::: અમર સફરે સૌ ઉપડિયા, | ||
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા ! | અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા ! ૧૦ | ||
::: મગન મનડે હંસ ઉડિયા : | ::: મગન મનડે હંસ ઉડિયા : | ||
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા. | મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા. | ||
| Line 42: | Line 42: | ||
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું, | મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું, | ||
::: વિમલ જલબિન્દુ થઈ કહું : | ::: વિમલ જલબિન્દુ થઈ કહું : | ||
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું. | લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું. ૩૦ | ||
ઉડો ત્યારે, આશા ! | ઉડો ત્યારે, આશા ! | ||
| Line 48: | Line 48: | ||
::: બળ સકળ પાંખે ઉતરજો, | ::: બળ સકળ પાંખે ઉતરજો, | ||
કપાતાં પાંખો યે, હૃદયનસની પાંખ કરજો, | |||
::: પણ ડયન ના મંદ કરજો, | ::: પણ ડયન ના મંદ કરજો, | ||
બૃહદ્યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો. | |||
(માર્ચ, ૧૯૩૦) | (માર્ચ, ૧૯૩૦) | ||
</poem> | </poem> | ||