કાવ્યમંગલા/સંજીવની: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|સંજીવની|}} <poem> <center>(ખંડ શિખરિણી)</center> ::: તજેલી માયાઓ, ::: મહેચ્છા છાયાઓ, ::: મરેલી કાયાઓ, :::: પુનરપિ બધી જીવિત થતી; ::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચ...")
 
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
::: મહેચ્છા છાયાઓ,
::: મહેચ્છા છાયાઓ,
::: મરેલી કાયાઓ,
::: મરેલી કાયાઓ,
:::: પુનરપિ બધી જીવિત થતી;
:::::: પુનરપિ બધી જીવિત થતી;
::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી,
::: સુકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી,
::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી,
::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી,
:::: સુરભિપવનોથી બહકતી,
:::::: સુરભિપવનોથી બહકતી,
:::: મધુકરરવે આર્દ્ર બનતી,
:::::: મધુકરરવે આર્દ્ર બનતી,
::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી.
::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી.
::: અહો જેને છોડ્યાં,
::: અહો જેને છોડ્યાં,
::: મનો જ્યાંથી મોડયાં,
::: મનો જ્યાંથી મોડ્યાં,
::: વછોડ્યાં જ્યાં હૈયાં,
::: વછોડ્યાં જ્યાં હૈયાં,
:::: હૃદય સરસાં આવી ઠરતાં,
:::::: હૃદય સરસાં આવી ઠરતાં,
::: ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં,
::: ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં,
::: તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા,
::: તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા,
:::: ભવન ભવને સ્નેહવરષા,
:::::: ભવન ભવને સ્નેહવરષા,
:::: હસતી વરસે સુન્દરરસા,
:::::: હસતી વરસે સુન્દરરસા,
::: ચકોરોના દાઝ્યા અમરત પીયે દેહ તરસ્યા.
::: ચકોરોના દાઝ્યા અમરત પિયે દેહ તરસ્યા.
(જુલાઈ, ૧૯૩૦)
(જુલાઈ, ૧૯૩૦)
</poem>
</poem>