18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંજીવની|}} <poem> <center>(ખંડ શિખરિણી)</center> ::: તજેલી માયાઓ, ::: મહેચ્છા છાયાઓ, ::: મરેલી કાયાઓ, :::: પુનરપિ બધી જીવિત થતી; ::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: મહેચ્છા છાયાઓ, | ::: મહેચ્છા છાયાઓ, | ||
::: મરેલી કાયાઓ, | ::: મરેલી કાયાઓ, | ||
:::: પુનરપિ બધી જીવિત થતી; | :::::: પુનરપિ બધી જીવિત થતી; | ||
::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, | ::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, | ||
::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી, | ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી, | ||
:::: સુરભિપવનોથી બહકતી, | :::::: સુરભિપવનોથી બહકતી, | ||
:::: મધુકરરવે આર્દ્ર બનતી, | :::::: મધુકરરવે આર્દ્ર બનતી, | ||
::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી. | ::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી. | ||
::: અહો જેને છોડ્યાં, | ::: અહો જેને છોડ્યાં, | ||
::: મનો જ્યાંથી મોડયાં, | ::: મનો જ્યાંથી મોડયાં, | ||
::: વછોડ્યાં જ્યાં હૈયાં, | ::: વછોડ્યાં જ્યાં હૈયાં, | ||
:::: હૃદય સરસાં આવી ઠરતાં, | :::::: હૃદય સરસાં આવી ઠરતાં, | ||
::: ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં, | ::: ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં, | ||
::: તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા, | ::: તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા, | ||
:::: ભવન ભવને સ્નેહવરષા, | :::::: ભવન ભવને સ્નેહવરષા, | ||
:::: હસતી વરસે સુન્દરરસા, | :::::: હસતી વરસે સુન્દરરસા, | ||
::: ચકોરોના દાઝ્યા અમરત પીયે દેહ તરસ્યા. | ::: ચકોરોના દાઝ્યા અમરત પીયે દેહ તરસ્યા. | ||
(જુલાઈ, ૧૯૩૦) | (જુલાઈ, ૧૯૩૦) |
edits