પૂર્વાલાપ/૪૧. સ્વર્ગગીત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 13:51, 3 December 2023


૪૧. સ્વર્ગગીત


[અંજનીગીત]

માગો, કે વ્હાલાંઓ! મળશે :
શોધે, કે વ્હાલાંઓ! જડશે :
ઠોકો, કે વ્હાલાંઓ! માટે
દ્વારો ઉઘડાશે!

માગે છે તે તે કામે છે :
શોધે છે તે તે પામે છે :
ઠોકે છે તે તે વ્હાલાંને
દ્વારો ઉઘડાશે!

નોંધ:

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.