સ્વરૂપસન્નિધાન/ફાગુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 63: Line 63:
કરિ કંકણ મણિવલય-ચૂડ, ખલકાવઈ બાલા ।| ૨૦
કરિ કંકણ મણિવલય-ચૂડ, ખલકાવઈ બાલા ।| ૨૦
{{Right|(રાજશેખર સૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’)}}</poem>}}

{{Poem2Open}}
‘જંબુસ્વામી ફાગ’માં વસંતના વાતાવરણમાં નાયિકાની ચિત્તની અવસ્થિતિને અનુષંગે શૃંગારને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 86: Line 87:
મંજરિ મઉર બહકઈ ટહકઈ કોઈલિ સાર. ૧૦
મંજરિ મઉર બહકઈ ટહકઈ કોઈલિ સાર. ૧૦
{{Right|(અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ')}}</poem>}}
{{Right|(અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ')}}</poem>}}
{{Poem2Open}}
જયશેખરકૃત ‘નેમિનાથ ફાગુ’માં નાયિકાનાં ચેષ્ટા-કાર્યનું આલેખન કરીને, કવિએ શંગારભાવનું આલેખન કર્યું છે
જયશેખરકૃત ‘નેમિનાથ ફાગુ’માં નાયિકાનાં ચેષ્ટા-કાર્યનું આલેખન કરીને, કવિએ શંગારભાવનું આલેખન કર્યું છે
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 97: Line 99:
તે હિય વરણિ સનેઉર દેઉર નાગઈ નેમિ’
તે હિય વરણિ સનેઉર દેઉર નાગઈ નેમિ’
{{Right|(જયશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ')}}</poem>}}
{{Right|(જયશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ')}}</poem>}}
{{Poem2Open}}
‘નારાયણ ફાગ'માં પીનસ્તના નાયિકાનું આલેખન સૂર્યના રૂપક દ્વારા આકર્ષક બન્યું છે.

તાર હાર દઈ મુઝ પ્રિય બંધુર,
{{Poem2Close}}
{{Block center|<poem> તાર હાર દઈ મુઝ પ્રિય બંધુર,
સિધુર દેહ સમાન રેઃ
સિધુર દેહ સમાન રેઃ
પીણ પયોહર નમતી બાલા,
પીણ પયોહર નમતી બાલા,
Line 106: Line 110:
તિમ તુમ્હ પ્રીતઈ, આસ ન પૂગઈ
તિમ તુમ્હ પ્રીતઈ, આસ ન પૂગઈ
તઉ કીજઉ કુણ સોસ રે? ૫૬
તઉ કીજઉ કુણ સોસ રે? ૫૬
{{Right|(‘નારાયણ ફાગ')}}

{{Right|(‘નારાયણ ફાગ')}}</poem>}}
{{Poem2Open}}
હજુ બીજાં ચારેક જૈનેતર ફાગુનાં ઉદાહરણો દ્વારા ફાગુમાં શૃંગારનું કેવું નિરૂપણ થયું છે, તે જોઈએ.

(રાસઉ)
{{Poem2Close}}
તતખણિ મિત્ર વસંતહ કારિઉ,
{{Block center|<poem> '''(રાસઉ)'''તતખણિ મિત્ર વસંતહ કારિઉ,
કોમલ વયણિ તે તણિ વારઉ:
કોમલ વયણિ તે તણિ વારઉ:
તઉ ગહગહિઉ અપાર,
તઉ ગહગહિઉ અપાર,
Line 115: Line 120:
પાડલ કેસર કરણી મઉરી
પાડલ કેસર કરણી મઉરી
તરુણી તિ ગાઈ તાર.
તરુણી તિ ગાઈ તાર.
(ફાગ)
'''(ફાગ)''' ફલભરિ સહકાર લહકંઈ. ટકઈઈ કોયલ વૃંદ
ફલભરિ સહકાર લહકંઈ. ટકઈઈ કોયલ વૃંદ
પારધિ પાડલ મહિ મહિયા, ગહિગહિયા મુચ કુંદ.

ચંદન નારંગ કદલીઅ, લવલીઅ કરઈ આનંદ
ચંદન નારંગ કદલીઅ, લવલીઅ કરઈ આનંદ
Line 123: Line 127:
હસિમસિ નાચઈ રમણીય, રમણીઅ નવ નવ ચીર,
હસિમસિ નાચઈ રમણીય, રમણીઅ નવ નવ ચીર,
કિશુક ચંપક ફોફલિ, ફલિઆ તરુવર સાર
કિશુક ચંપક ફોફલિ, ફલિઆ તરુવર સાર
મથણ મહીપતિ ગાજઈ, રાજઈ રસ શૃંગાર.
મથણ મહીપતિ ગાજઈ, રાજઈ રસ શૃંગાર.</poem>}}

‘દેવરત્ન સૂરિ રાગ’
{{Poem2Close}}
{{Block center|<poem>‘દેવરત્ન સૂરિ રાગ’
દઈવ ન સરજી રે પંખડી,
દઈવ ન સરજી રે પંખડી,
ઉડિ ઉડિ મિલતી રે જાંહિ,
ઉડિ ઉડિ મિલતી રે જાંહિ,
Line 158: Line 163:

{{Right|(કેશવદાસકૃત 'વસંતવિલાસ ફાગુ')}}

{{Right|(કેશવદાસકૃત 'વસંતવિલાસ ફાગુ')}}

{{Right|(ગુ.સા.સ્વરૂપો  મંજુલાલ મજમુદાર પૃ. ૨૫૪-૨૯૩)}}

{{Right|(ગુ.સા.સ્વરૂપો  મંજુલાલ મજમુદાર પૃ. ૨૫૪-૨૯૩)}}</poem>}}
{{Poem2Open}}
શૃંગારનું અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ તો ‘હરિવિલાસ ફાગ’માં દૃષ્ટિગોચર થાય છે. આંખથી હરણને જીત્યું છે, અધરબિંબ પરવાળા જેવાં રતુંબડાં છે અને એમની ઝાંય શ્વેત દંતરાશિ ઉપર પડે છે. કેવડાની કૂંપળ જેવો વાન છે. આ બધી કલ્પનાઓ શૃંગારની ઉદ્દીપક છે. બીજું એક સુંદર ઉપમાન પણ અહીં પ્રયોજાયું છે. કૃષ્ણભુજંગે રાત્રે ગોપીના અધરોષ્ઠને ડસીને ખંડિત કરેલો છે, એટલે ફણીધર સમાન પોતાના વેણીદંડને દેખીને પોતે ઝબકી ઊઠી છે. અહીં કર્તાની કવિપ્રતિભાનો ઉન્મેષ દેખાય છે.

ચંપાકળીને પહોંચવા જાણે કે અનેક ભમરાઓ કૂદી પડ્યા છે. રોમરાજી નદીની શેવાળ સમાન ને ત્રિવલિ તરંગ સમાન છે. મન્‌મથયુક્ત કામી તેમાં નાહીને સુરતરંગ પામે છે. નવી રુંવાટી ફરફરતી નાભિરૂપી રસાતલમાં કલશમાં રાખેલા અમૃત ચાખવા જાણે કે જાય છે. વર્તુલાકાર તનુકટિ જાણે કે મન્‌મથે દોરેલું તાંત્રિક મંડળ છે. મનિઓનાં મન વશ કરવા માટે જાણે કે કાને ગોપીરૂપી દેહ ધારણ કર્યો છે. પેટના અને કટિપ્રદેશના આવા વર્ણનને અનુષંગે કરેલું ચિત્રણ ફાગની આગવી મુદ્રાનું પરિચાયક છે. ઉદાહરણ જોતાં તે તરત સમજાશે
ચંપાકળીને પહોંચવા જાણે કે અનેક ભમરાઓ કૂદી પડ્યા છે. રોમરાજી નદીની શેવાળ સમાન ને ત્રિવલિ તરંગ સમાન છે. મન્‌મથયુક્ત કામી તેમાં નાહીને સુરતરંગ પામે છે. નવી રુંવાટી ફરફરતી નાભિરૂપી રસાતલમાં કલશમાં રાખેલા અમૃત ચાખવા જાણે કે જાય છે. વર્તુલાકાર તનુકટિ જાણે કે મન્‌મથે દોરેલું તાંત્રિક મંડળ છે. મનિઓનાં મન વશ કરવા માટે જાણે કે કાને ગોપીરૂપી દેહ ધારણ કર્યો છે. પેટના અને કટિપ્રદેશના આવા વર્ણનને અનુષંગે કરેલું ચિત્રણ ફાગની આગવી મુદ્રાનું {{Poem2Close}} {{Block center|<poem> પરિચાયક છે. ઉદાહરણ જોતાં તે તરત સમજાશે
નયણે જીતુલા એણુ રે વેણુ હરાવિઉ કંઠિ ।
નયણે જીતુલા એણુ રે વેણુ હરાવિઉ કંઠિ ।
કાંચૂ-કસણ કિ તૂટઈ છૂટઈ માનની ગંઠિ ।। ૧૧૫

Line 189: Line 195:
માંડિઉ મનમથિ મંડલ મંડલ-કટિ-તટ જેહ ।
માંડિઉ મનમથિ મંડલ મંડલ-કટિ-તટ જેહ ।
મુનિ-જન-નાં મનભારીય ધાર્રીય કાર્મી પત્ર ઉક દેહ ।। ૧૨૮

(અજ્ઞાતકૃત 'હરિવિલાસફાગ’, સંપાદક-હરિવલ્લભ ભાયાણી, પૃષ્ઠ ૫૬-૫૯)
(અજ્ઞાતકૃત 'હરિવિલાસફાગ’, સંપાદક-હરિવલ્લભ ભાયાણી, પૃષ્ઠ ૫૬-૫૯)</poem>}}
{{Poem2Open}}
ફાગુકાવ્યોનાં ઉદાહરણોને આધારે એમાંની વિષયસામગ્રી અને એમની અભિવ્યક્તિની તરાહનો પરિચય મેળવ્યો. હવે કેટલાંક પદબંધવાળાં ફાગુનાં ઉદાહરણો જોઈએ.

પ્રારંભે નરસિંહનું એક ઉદાહરણ જોઈએ__
પ્રારંભે નરસિંહનું એક ઉદાહરણ જોઈએ__
ચાલ ચાલ સૈયર સહી, મેલ મથવું મહી
{{Poem2Close}} {{Block center|<poem>ચાલ ચાલ સૈયર સહી, મેલ મથવું મહી
વસંત આવ્યે વન વેલ ફૂલો
વસંત આવ્યે વન વેલ ફૂલો
મહોરી અંબ કદમ કોકિલ લવે વસન્ત
મહોરી અંબ કદમ કોકિલ લવે વસન્ત
Line 204: Line 211:
નરસૈંયાના સ્વામી રંગમાં અંગે ઉદમસ્ત હવે,

કોઈપણ દિવસનો અંગ વળશે.
કોઈપણ દિવસનો અંગ વળશે.
(મધ્યકાળના સાહિત્યપ્રકારો  ચંદ્રકાન્ત મહેતા, પૃષ્ઠ ૧૦૩)
(મધ્યકાળના સાહિત્યપ્રકારો  ચંદ્રકાન્ત મહેતા, પૃષ્ઠ ૧૦૩)</poem>}}
{{Poem2Open}}
નરસિંહે આવાં વસંતવિષયક તથા હોળી રમવાનાં ૮૦ જેટલાં પદો રચ્યાં છે. પ્રત્યેકમાં વસંતનું કામોદ્દીપક વર્ણન કરી, કૃષ્ણની ગોપી સાથેની ક્રીડા એણે વર્ણવી છે. એમાં કેસર, ગુલાબ, કેસૂડાં વગેરે છાંટવાનો અને રંગે રમવાનો ઉલ્લેખ આવે છે.

રઘુનાથદાસે પણ વસંતનાં ત્રીસ પદો લખ્યાં છે, એ પદોમાં હોળીનું રાધાકૃષ્ણ કે ગોપી અને કૃષ્ણની વસંતક્રીડાનું વર્ણન છે. આ કવિનું એક લાક્ષણિક પદ લઈએ

સાખી
{{Poem2Close}} {{Block center|<poem>સાખી‘રત આઈ વસન્તકી, સઘળે લીલા લહેર
‘રત આઈ વસન્તકી, સઘળે લીલા લહેર
રઘુનાથ પ્રભુ રાધિકા, હોળી રમે રંગભેર.
રઘુનાથ પ્રભુ રાધિકા, હોળી રમે રંગભેર.
રાગ સામેરી
રાગ સામેરીરંગભેર રમે રે રાધા નાગરી રે,
રંગભેર રમે રે રાધા નાગરી રે,
રંગભેર રમે રે નંદકિશોર
રંગભેર રમે રે નંદકિશોર
રંગભેર રમે રે ગોવાળીયા રે,
રંગભેર રમે રે ગોવાળીયા રે,
Line 223: Line 229:
રંગભેર જુવે રે સ્વર્ગના દેવતા રે,
રંગભેર જુવે રે સ્વર્ગના દેવતા રે,
રંગભેર ગાએ જન રઘુનાથ
રંગભેર ગાએ જન રઘુનાથ
{{Right|(મધ્યકાળના સાહિત્યપ્રકારો, પૃ. ૧૮૪)}}

{{Right|(મધ્યકાળના સાહિત્યપ્રકારો, પૃ. ૧૮૪)}}</poem>}}
{{Poem2Open}}
રઘુનાથનાં અન્ય વસનતનાં પદોમાં એણે સારા પ્રમાણમાં સમકાલીન રંગો પૂર્યા છે. રઘુનાથ કૃષ્ણને અતિ સામાન્ય, ગૌરવવિહીન એવો બનાવી દે છે. એનો કૃષ્ણ પાઘડી પહેરે છે. હોળીના સમયે ઘેરૈયો બનીને નીકળે છે, અને –

ઘેરૈયામાં ગમે તે બોલે, જોઈને ગોપઘેલી થાય લલના
{{Poem2Close}} {{Block center|<poem>ઘેરૈયામાં ગમે તે બોલે, જોઈને ગોપઘેલી થાય લલના
વહુવારૂથી વાટેઘાટે સહેજે નવ નીસરાય લલના.
વહુવારૂથી વાટેઘાટે સહેજે નવ નીસરાય લલના.</poem>}}
{{Poem2Open}}
વળી,
વળી,
ભેર વાજે ને બડુવારે નાચે,
{{Poem2Close}} {{Block center|<poem> ભેર વાજે ને બડુવારે નાચે,
નઈણાં મચમચાવે ગોપ લલના
નઈણાં મચમચાવે ગોપ લલના
કેડ હલાવે ને બગલ બજાવે
કેડ હલાવે ને બગલ બજાવે
આળ કરી થાય અલોપ.
આળ કરી થાય અલોપ.</poem>}}
{{Poem2Open}}
કૃષ્ણના આ વર્ણનમાં અનૌચિત્ય આવ્યું છે. શૃંગારવર્ણનમાં જે શિષ્ટતા જોઈએ તેનો અહીં અભાવ છે. ગોવાળો પાસે ગ્રામ્ય નિર્લજ્જ વાણી બોલાવવાથી તથા જુગુપ્સાકારક ચાળા કરાવવાથી કાવ્ય વણસ્યું છે.

શિવાનંદે રચેલા શંકરવિષયક પદોમાં પણ હોળી-વર્ણન આવે છે. એમાં શિવ અને ગિરજા હોળી ખેલે છે, તેનું વર્ણન છે. આ પ્રકાર એટલો બધો પ્રચલિત હતો કે મન્મથને બાળનાર શંકરને પણ મન્મથને વશ થતા કલ્પ્યા છે.

Line 239: Line 248:
{{Right|(મધ્યકાળના સાહિત્યપ્રકારો પૃ. ૧૦૫)}}

નીચેનાં પદમાંથી ગોપીની ઉક્તિથી દયારામકૃત પદ સહજ રીતે વિશેષ સુંદર લાગે છે. એમાંની ઋજુ, કોમળ પદાવલિ એની મોહકતાનું કારણ છે. પદ જોઈએ.

‘લોકડિયાં દેખે છે લાલ, આંખોમાં ઊડે ગુલાલ
{{Poem2Close}} {{Block center|<poem> ‘લોકડિયાં દેખે છે લાલ, આંખોમાં ઊડે ગુલાલ
મુખડાની ખાશને ગાળ, આ તે શું કર્યું?
મુખડાની ખાશને ગાળ, આ તે શું કર્યું?
આડે દહાડે જોર ન ફાવ્યું આજ હોળીનું ટાણું

Line 251: Line 260:
{{space}}{{space}}{{space}}{{space}} લાલ.

અહીં દયારામની ગોપી વિશેષ પ્રગલ્ભ લાગે છે.

{{Right|(મધ્યકાળના સાહિત્યપ્રકારો પૃષ્ઠ, ૧૭)}}

{{Right|(મધ્યકાળના સાહિત્યપ્રકારો પૃષ્ઠ, ૧૭)}}</poem>}}
{{Poem2Open}}
આમ જૈન-જૈનેતર સળંગબંધનાં ફાગુકાવ્યો અને પદબંધનાં ફાગુ- કાવ્યોને આધારે તેમની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપનો પરિચય મેળવી શકાય.

તદનુસાર: ફાગુ એટલે શૃંગારભાવની હૃદયસ્પર્શી કાવ્યાભિવ્યક્તિ.

Line 259: Line 269:
ફાગુસ્વરૂપ સંદર્ભે બીજા પણ એક મુદ્દાને મેં મારા અભ્યાસમાં સામેલ કર્યો છે. આધુનિક સાહિત્યથી પરિષ્કૃત રુચિવાળા અભ્યાસીઓને પણ ફાગુ રચના કેમ સ્પર્શે છે? એમાં નિત્ય નવાં અને સનાતન એવાં કયાં તત્ત્વો છે, જેથી કરીને ફાગ આજે પણ આસ્વાદ અને અભ્યાસનો વિષય બને છે?

નેમિ-રાજુલનું કથાનક કે સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક અથવા તો કૃષ્ણ-રાધાનું કથાનક આ ફાગુમાં કેન્દ્રસ્થાને છે. આ પાંખા કથાનકમાંથી અંતે તો ‘ફ્યુટિલિટિ ઓફ હ્યુમન એફર્ટ’નો ભાવ તારસ્વરે પ્રગટતો અનુભવાય છે. આ ભાવની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એટલે ફાગુ રચનાઓ. પ્રસન્નતાના, ઉલ્લાસના વાતાવરણમાંથી અંતે પ્રગટે છે તો એક જુદો જ ભાવ- ઉદાસીનતાનો, વિરક્તિનો. આ કારણે ફાગુમાંથી ભાવબોધ ઉપરાંત સૌંદર્યબોધ પણ શક્ય બને છે. આમ, ફાગુના રચયિતાઓની સર્જક પ્રતિભાને, અભિવ્યક્તિ કૌશલ્યને, વ્યક્ત થવાનો ફાગુમાં પર્યાપ્ત અવકાશ પ્રાપ્ત થયો છે. આ કારણે મને ફાગુ સ્વરૂપની કાવ્યરચના એક અર્થપૂર્ણ, મર્મપૂર્ણ અને હૃદયસ્પર્શી રચના લાગી છે. મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની પરંપરામાં કથાકવિતા અને ઊર્મિકવિતાના ગુણોના વિવેકયુક્ત વિનિયોગવાળી સ્વરૂપરચના તરીકે એ ઉચ્ચ સ્થાન અને માન પામે છે.

સંદર્ભગ્રંથસૂચિ૧. મધ્યકાળના સાહિત્યપ્રકારો – ડૉ. ચંદ્રકાંત મહેતા
સંદર્ભગ્રંથસૂચિ
૧. મધ્યકાળના સાહિત્યપ્રકારો – ડૉ. ચંદ્રકાંત મહેતા
૨. ગુજરાતી સાહિત્યસ્વરૂપો – મંજુલાલ મજમુદાર

૩. પ્રાચીન ફાગુ-સંગ્રહ –ભોગીલાલ સાંડેસરા

Line 276: Line 287:
ફાગુ જૈનેતર કવિઓએ પણ લખ્યાં છે. એમાં શ્રીકૃષ્ણ અને તેમનાં પટરાણી અથવા ગોપીઓનો વસંતવિહાર આલેખાયો હોય છે (જેમ કે નયર્ષિના (?) ‘ફાગુ’માં અને ૧૭મા શતકના સોનીરામના વસંતવિલાસમાં), અને ક્યારેક (જેમ ‘વસંતવિલાસ’માં) રસિક સંસારી નાયક-નાયિકાઓનો. શ્રીકૃષ્ણવિષયક ફાગુઓના રસને ભક્તિરસ કહીએ, પણ ‘વસંતવિલાસ'ના મુખ્ય રસને શૃંગાર ગણવો પડશે. જૈન-જૈનતર ધાર્મિક ફાગુઓ મધ્યકાળના કવિજન સાહિત્યની રસાત્મકતાનો વિનિયોગ ધર્માર્થે કેવો કરી જાણતા તે બતાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન ફાગુઓની સંખ્યા જૈનેતર ફાગુઓની સંખ્યા કરતાં મોટી છે.

{{right|અનંતરાય રાવળ  ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન) પૃ. ૩૩-૩૪ }}

ફાગુની વિષય-સામગ્રી
'''ફાગુની વિષય-સામગ્રી'''
જૈનેતર ફાગુ કે ફાગુપ્રકારની રચનાઓ તો મુખ્યત્વે ‘કૃષ્ણ’ને કેન્દ્રમાં રાખીને જ મોટે ભાગે રચાયેલી છે. જ્યારે ફાગુમાં રાસની જેમ ધાર્મિક પુરુષની વિરક્તિના ઉપલક્ષ્યમાં વિરક્તિને નાયિકા ગણી અથવા નાયિકાની અવગણના કરી, વિરક્તિમાં પરિણમતો અંત આપી વસંતઋતુના એકાદ અપવાદ, સુમધુર વર્ણન સાંકળી લેવામાં આવ્યાં છે. વસંતઋતુ સાથે શૃંગારરસનો ગાઢ સંબંધ છે તેથી ‘રતિ’ એ ફાગુઓનો સ્થાયી ભાવ બની રહ્યો હોય છે. એની સાથે ઉદ્દીપક સામગ્રી તરીકે વનની ખીલી ઊઠેલી વનરાજિ, બહેક બહેક મારતાં અને અવનવા રંગ ધરાવતાં ફલ, કોયલના ટહુકારા, ભમરાઓનું ગુંજન, શીતલમંદ સુવાસિત મલયાનિલ કેળના માંડવા, લતાકુંજો, દોલાગૃહો, કમલાદિથી શોભી ઊઠેલાં સરોવર, ઝરણાં, જલક્રીડા, પરસ્પર રંગખેલ, ચંદનાદિ સવાસિત પદાર્થોના આલંબનવિભાવમાં એકમેકમાં અનુરાગવાળાં નાયકો-નાયિકાઓ. સામાન્ય રીતે આવી સામગ્રીથી ફાગુ રમણીય બની રહે ‘ગીતગોવિદ’માં આમાંની કેટલીયે સામગ્રી અને પરિસ્થિતિનો અનુભવ સહજ છે. જૈન કવિઓના નિર્વેદાંત ફાગુઓમાં પણ આવું ઘણુંખરું આવવાનું જ. પછી ‘ફાગુ’ મથાળે એવું પણ બન્યું છે કે આમાંનું કશું પણ ન હોય, પણ એ તો માત્ર અપવાદરૂપ જ રચનાઓ છે. ‘ફાગુ’ ‘રાસ’ની માફક રમાતા હતા-ગવાતા હતા. ઉપરાંતમાં એના છંદોના બંધનમાં પણ કેટલુંક વૈવિધ્ય એની વિકાસભૂમિકામાં સધાયું હતું.

{{right|– કે. કા. શાસ્ત્રી  ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રન્થ-૧.}}

ફાગુબંધ
'''ફાગુબંધ'''
અમુક વિશિષ્ટ છંદોરચનાને કારણે જ કેટલીક વાર અમુક કૃતિઓને ‘ફાગુ’ ‘ફાગ’ નામ અપાયું છે. સાહિત્યના બીજા પ્રકારોની જેમ કાગનું બાહ્ય સ્વરૂપ પણ અમુક ચોક્કસ પ્રકારનું છે. જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ અને રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ' જેવાં સૌથી જૂનાં ફાગુકાવ્યોમાં એક કડી દુહાની અને એક અથવા વધારે કડી રોળાની એ પ્રકારની સંખ્યાબંધ ‘ભાસ'નો કાવ્યબંધ બનેલો છે. જયસિંહસૂરિનો પહેલો ‘નેમિનાથ ફાગુ’ (સં. ૧૪૨૨ આસપાસ), પ્રસન્નચંદ્રસૂરિકૃત ‘રાવણિ પાર્શ્વનાથ ફાગુ (સં. ૧૪૨૨ આસપાસ), જયશેખરસૂરિકૃત દ્વિતીય નેમિનાથ ફાગુ (સં. ૧૪૬૦ આસપાસ), ‘પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ', 'ભરતેશ્વર ચક્રવર્તી ફાગ, ‘કીર્તિરત્નસૂરિ ફાગ’ આદિ પ્રમાણમાં જૂના ફાગુઓનો પદ્યબંધ પણ આ પ્રકારનો છે. રોળા જેવો વેગથી પાઠ કરવા યોગ્ય છંદ ફાગુ જેવા મૂળે ગેય રૂપકને મળતા પ્રકારમાં યોગ્ય છે. એમાં પ્રત્યેક ભાસને આરંભે આવતો દુહો, ગરબામાં વચ્ચે વચ્ચે આવતી સાખીની જેમ, એક પ્રકારનો વિરામ આપે છે.

પરંતુ ‘વસંતવિલાસ' જેવા સુપ્રસિદ્ધ ફાગુના પરિચયને કારણે સાધારણ સાહિત્યરસિકને મન આંતરપ્રાસ કે આંતરયમકવાળો દુહો ફાગુકાવ્યનું વિશિષ્ટ લક્ષણ છે. અત્યાર સુધી મળેલાં ફાગુઓમાં જયસિંહસૂરિનો બીજો ‘નેમિનાથ ફાગુ’ (સં ૧૪૨૨ આસપાસ) એ આંતરયમવાળા દુહામાં રચાયેલા ફાગુનું જૂનામાં જૂનું ઉદાહરણ છે. જોકે જયસિંહસૂરિની આ રચના તથા ઉપર કહ્યા તે જિનપદ્મ અને રાજશેખરનાં જૂનાં ફાગુઓ વચ્ચે સમયનું અંતર એટલું ઓછું છે કે ‘ભાસ’વાળો અને આંતરયમયુક્ત દુહાવાળો કાવ્યબંધ ફાગુને માટે સાથેલાગો પ્રચલિત હશે એમ માનવું યોગ્ય છે.

Line 285: Line 296:
{{Right|સં. પ્રાચીન ફાગુ-સંગ્રહ, ૫ૃ. ૪૧}}

{{HeaderNav2
{{HeaderNav2