સ્વરૂપસન્નિધાન/ફાગુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(replaced with proofread text)
No edit summary
Line 22: Line 22:
<center>(૮)</center>
<center>(૮)</center>
કોઈપણ સ્વરૂપની કૃતિ એક નિશ્ચિત સ્વવર્તુળમાં પુરાઈ રહેતી નથી. એવી સ્થગિતતા સાહિત્યની ઘાતક છે. પ્રત્યેક કૃતિ હકીકતે સ્વરૂપની શક્યતા અને ક્ષિતિજને વિસ્તારનારી હોય છે. કાવ્યસ્વરૂપ આ પ્રકારની કૃતિઓને કારણે સમૃદ્ધ થઈને ખરા અર્થમાં વિકસતું હોય છે. એનો વિકાસ માત્ર ઐતિહાસિક સમયના પરિપ્રેક્ષ્યમાં આપવાનો–દર્શાવવાનો ન હોય. કલાસ્વરૂપ તરીકે સ્વરૂપ કઈ રીતે વિકસ્યું, એની તપાસ તેના વિકાસના સંદર્ભમાં થવી જોઈએ. એ દૃષ્ટિબિંદુથી જોતાં ફાગુનું કાવ્યસ્વરૂપ એ કલાસ્વરૂપ તરીકે ખરા અર્થમાં વિકસ્યું છે અને સર્જકોએ ફાગુ સ્વરૂપની શક્યતાને, ક્ષમતાને તાગી છે અને વિવિધ પ્રકારની કૃતિઓ રચીને ખરા અર્થમાં સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે. આવાં થોડાં ઉદાહરણોને સંદર્ભે ફાગુએ સ્વરૂપ તરીકેની કેવી અનોખી આગવી મુદ્રા ધારણ કરી ને, અવનવાં લક્ષણોથી કલાસ્વરૂપ તરીકે કેવું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું, એ જોઈએ.  

{{Poem2Close}}
{{Block center|<poem>
<center>(દુહો)</center>‘ધર્મલાણુ’ મુણિવઈ ભણિસુ, ચિત્રસાલી મંગેવીઃ

રહિયઉ સીહકિસોર જિમ, ઘીરિમ હિયઈ ધરેવી || ૫

Line 51: Line 52:
અહરબિંબ પરવાલખંડ વર – ચંપાવન્ની ।
અહરબિંબ પરવાલખંડ વર – ચંપાવન્ની ।
નયણ-સલૂણીય હાવભાવ-બહુ-ગુણ-સંપુન્ની છે. ।। ૧૬

{{Right|(જિનપદ્મસૂરિકૃત ‘સિરિથૂલિભદ્રફાગ’)}}</poem>}}
{{Right|(જિનપદ્મસૂરિકૃત ‘સિરિથૂલિભદ્રફાગ’)}}<br>
{{Poem2Open}}
 
વસંત-ફાગણને બદલે અહીં વર્ષાઋતુ કેન્દ્ર સ્થાને છે.  

વરસાદના ઝરમર – ઝરમર વરસતા ભીના વાતાવરણમાં વિરહથી થરથર કંપતી નાયિકાને અને એના યૌવનના ભાવોને અહીં ઈન્દ્રિયસંવેદ્ય લયાન્વિત પદાવલિ દ્વારા સુરેખ, સજીવરૂપ મળ્યું છે. એના પઠન દ્વારા જ ભાવનું અનુભાવન થાય છે. બીજા એક નેમિનાથ ફાગુમાં નાયિકાની આંખના વર્ણનથી કંકણના રણકારથી કવિએ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે.  
વરસાદના ઝરમર – ઝરમર વરસતા ભીના વાતાવરણમાં વિરહથી થરથર કંપતી નાયિકાને અને એના યૌવનના ભાવોને અહીં ઈન્દ્રિયસંવેદ્ય લયાન્વિત પદાવલિ દ્વારા સુરેખ, સજીવરૂપ મળ્યું છે. એના પઠન દ્વારા જ ભાવનું અનુભાવન થાય છે. બીજા એક નેમિનાથ ફાગુમાં નાયિકાની આંખના વર્ણનથી કંકણના રણકારથી કવિએ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે.
{{Poem2Close}}
{{Block center|<poem>
અહ નિરતીય કજ્જલરેહ નયણિ, મુહ-કમલિ તંબોલો ।

નાગોદર – કંઠલઉ કંઠિ, અનુહાર વિરોલો ।।
નાગોદર – કંઠલઉ કંઠિ, અનુહાર વિરોલો ।।
મરગદ – જાદર કંચુયઉં, ફુડફુલ્લહં માલા।
મરગદ – જાદર કંચુયઉં, ફુડફુલ્લહં માલા।
કરિ કંકણ મણિવલય-ચૂડ, ખલકાવઈ બાલા ।| ૨૦
કરિ કંકણ મણિવલય-ચૂડ, ખલકાવઈ બાલા ।| ૨૦
{{Right|(રાજશેખર સૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’)}}<br>
{{Right|(રાજશેખર સૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’)}}</poem>}}
‘જંબુસ્વામી ફાગ’માં વસંતના વાતાવરણમાં નાયિકાની ચિત્તની અવસ્થિતિને અનુષંગે શૃંગારને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે.  

પંથીય જન-મન-દમણઉ, દમણઉ દેખી અનંગુ  
{{Poem2Close}}
{{Block center|<poem> પંથીય જન-મન-દમણઉ, દમણઉ દેખી અનંગુ  
રંગ ધરઈ મન ગઉ મરુઉ પલ્લવ ચંગુ
રંગ ધરઈ મન ગઉ મરુઉ પલ્લવ ચંગુ
કામિણિ-મન-તણું-કપક, ચંચક વન બહકંતિ  
કામિણિ-મન-તણું-કપક, ચંચક વન બહકંતિ  
Line 82: Line 85:
ફુલ દલ–ભારિ મનોહર, મોહ રચઈ સહકાર  
ફુલ દલ–ભારિ મનોહર, મોહ રચઈ સહકાર  
મંજરિ મઉર બહકઈ ટહકઈ કોઈલિ સાર. ૧૦
મંજરિ મઉર બહકઈ ટહકઈ કોઈલિ સાર. ૧૦
{{Right|(અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ')}}<br>
{{Right|(અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ')}}</poem>}}
જયશેખરકૃત ‘નેમિનાથ ફાગુ’માં નાયિકાનાં ચેષ્ટા-કાર્યનું આલેખન કરીને, કવિએ શંગારભાવનું આલેખન કર્યું છે   

‘એક કરઈ રથવાવડિયા, વાડિયા-માંહી વિવેકિ:
{{Poem2Close}}
{{Block center|<poem>‘એક કરઈ રથવાવડિયા, વાડિયા-માંહી વિવેકિ:
કુસુમ વિવાદઈ ચુંટઈ ખૂંટ પલ્લવિ એકિ,
કુસુમ વિવાદઈ ચુંટઈ ખૂંટ પલ્લવિ એકિ,
ફલ પુણ તરતર ટોએ, મોડઈ એ તરુવર-ડાલિ
ફલ પુણ તરતર ટોએ, મોડઈ એ તરુવર-ડાલિ
Line 92: Line 96:
હરિસીંગા ભરી પાણીય, રાણીય છંટઈ પ્રેમિ  
હરિસીંગા ભરી પાણીય, રાણીય છંટઈ પ્રેમિ  
તે હિય વરણિ સનેઉર દેઉર નાગઈ નેમિ’
તે હિય વરણિ સનેઉર દેઉર નાગઈ નેમિ’
{{Right|(જયશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ')}}<br>
{{Right|(જયશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ')}}</poem>}}
‘નારાયણ ફાગ'માં પીનસ્તના નાયિકાનું આલેખન સૂર્યના રૂપક દ્વારા આકર્ષક બન્યું છે.  

તાર હાર દઈ મુઝ પ્રિય બંધુર,
તાર હાર દઈ મુઝ પ્રિય બંધુર,

Navigation menu