ગાતાં ઝરણાં/કલાકારનું જીવન (મુક્તક): Difference between revisions
Jump to navigation
Jump to search
કલાકારનું જીવન
(+1) |
(No difference)
|
Latest revision as of 02:57, 13 February 2024
પાનખર! તું છે કલાકારનું જીવન જાણે!
જેણે હંમેશ ફના થઈને બહારો સર્જી;
આ જગત, જેણે વસંતોને તો માણી જાણી,
પુષ્પની આંખમાં જોયાં નહીં કિન્તુ પાણી.