યોગેશ જોષીની કવિતા/માનાં અસ્થિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:04, 20 February 2024

માનાં અસ્થિ

(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)

માનાં
અસ્થિ
તો
વહી
ગયાં
ગંગામાં –
પડિયામાંના
દીવાની જેમ...
હવે
મારી
ભીતર
વહ્યા કરે
ગંગા...