હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:54, 26 February 2024

પર્જન્યસૂક્ત : ૧૯

જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!