The Tipping Point: Difference between revisions

351 bytes removed ,  23:35, 2 March 2024
no edit summary

No edit summary

(6 intermediate revisions by 2 users not shown)
Line 11: Line 11:
{{BookCover
{{BookCover
|cover_image = File:The Tipping Point-title.jpg
|cover_image = File:The Tipping Point-title.jpg
|title =  Sapiens: The Tipping Point
|title =  The Tipping Point

Malcolm Gladwell

Malcolm Gladwell

{{color|red|'''ધ ટીપિંગ પોઈન્ટ '''}}
{{color|red|'''ધ ટીપિંગ પોઈન્ટ '''}}

માલ્કમ ગ્લેડવેલ
માલ્કમ ગ્લેડવેલ

How Little Things Can Make a Big Difference.

નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત પાડી દે છે?

વ્યાપક પ્રસારનું સર્વોચ્ચ શિખર (ટીપીંગ પોઈન્ટ)

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
Line 45: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}

== ચાવીરૂપ ખ્યાલો :==
== મુખ્ય મુદ્દાઓ: :==
=== ૧. એક વખત Tipping Pointનો ઊંબર ઓળંગી જાય પછી એ વિચાર/idea ચેપી રોગની જેમ વાઈરલ થઈ જાય છે : ===
=== ૧. એક વખત Tipping Pointનો ઊંબર ઓળંગી જાય પછી એ વિચાર/idea ચેપી રોગની જેમ વાઈરલ થઈ જાય છે : ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 64: Line 68:
{{Poem2Close}}
{{Poem2Close}}

===૩.ખાસ કરીને નવા વિચારો, મોટા કનેક્ટર્સ દ્વારા ઝડપથી ફેલાતા હોય છે કે જેમનું સોશ્યલ નેટવર્ક વિશાળ હોય.. ===
===૩. ખાસ કરીને નવા વિચારો, મોટા કનેક્ટર્સ દ્વારા ઝડપથી ફેલાતા હોય છે કે જેમનું સોશ્યલ નેટવર્ક વિશાળ હોય.. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમના સામાજિક સંબંધો વિશાળ અને પ્રભાવ અસરકારક હોય તેવા થોડાક જ લોકો વિચારના વ્યાપક પ્રસારક હોય છે. આવા ‘જોડનારાઓ-કનેક્ટર્સ-સંયોજકો’ માત્ર સમાજના એક જ ક્ષેત્રમાં નહિ, પણ ઘણાં ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે—જેમ કે ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, ધર્મ વગેરે. આવા સંયોજકો Nodal Points ગણાય છે. તેમને અસંખ્ય જુદા જુદા લોકો સાથે કમ્યૂનિકેટ કરવાની આવડત અને ઇચ્છા-અભરખો બંને હોય છે. તેઓનું સબળું પાસું એ છે કે તેઓ લોકોની ‘નબળી કડીઓ’ જાણતા હોય છે. એ ‘દુઃખતી નસ’ દબાવતાં તેમનું કામ થઈ જાય છે. થોડાક અંગત મિત્રવર્તુળ કરતાં, તેમને વિવિધ ક્ષેત્રના વ્યાપક પરિચયો હોવા એ વધારે મૂલ્યવાન લાગતું હોય છે.

Line 148: Line 152:
• દરેક નેટવર્કમાં ‘Mavens’ (માહિતી સંગ્રાહક અને પ્રસારક ચુંબક જેવા લોકો) હોય છે, જે ઢગલો માહિતી ભેગી કરી તે બીજા સુધી પહોંચાડવામાં જ જીવન-સાર્થક્ય માને છે.
• દરેક નેટવર્કમાં ‘Mavens’ (માહિતી સંગ્રાહક અને પ્રસારક ચુંબક જેવા લોકો) હોય છે, જે ઢગલો માહિતી ભેગી કરી તે બીજા સુધી પહોંચાડવામાં જ જીવન-સાર્થક્ય માને છે.

'''બીજા કયાં પાસાંઓ વિચાર-પ્રસારમાં મહત્વનાં છે?'''
• વિચાર ફેલાય તે પૂર્વે તે તમને સ્પર્શી જવો જોઈએ.
• આપણે ધારીએ તેના કરતાં પણ વિશેષ પ્રભાવ આપણા વર્તન ઉપર બાહ્ય પરિબળોનો હોય છે.
• એકાદ નાનકડું સંદર્ભ-પરિવર્તન, વિચાર કેટલો ઝડપથી ફેલાશે યા નહિ તેનું નિર્ણાયક હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 166: Line 166:
{{Poem2Close}}
{{Poem2Close}}

== ચાવીરૂપ મુદ્દાઓ :==
== અવતરણો: ==
<poem>
<poem>
• “Tipping Point એવી ચમત્કારિક ક્ષણ છે, જ્યાંથી કોઈ વિચાર, ટ્રેન્ડ કે સામાજિક વર્તન એનો ઉંબર, Tip અંતિમ છેડો ઓળંગીને દાવાનળની જેમ ચોમેર પ્રસરી જાય છે.”
• “Tipping Point એવી ચમત્કારિક ક્ષણ છે, જ્યાંથી કોઈ વિચાર, ટ્રેન્ડ કે સામાજિક વર્તન એનો ઉંબર, Tip અંતિમ છેડો ઓળંગીને દાવાનળની જેમ ચોમેર પ્રસરી જાય છે.”