ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 20: Line 20:
ગાંધીયુગમાં સ્વાતંત્ર્ય-આંદોલન ઉપરાંત ગાંધીજીના દૃષ્ટિફલકે આવરી લીધેલા વિચાર-સંવેદન-જગતનું ય નિરૂપણ થયું છે. ગાંધીજીની જીવનદૃષ્ટિના કેન્દ્રમાં હતો માનવ – છેલ્લામાં છેલ્લો માણસ. આ માનવતાવાદ અને માનવીય સંવેદના બંધુત્વ, સમાનતા, જનસેવા અને દરિદ્રસેવા, ગ્રામાભિમુખતા, પીડિતોની વેદના... એમ વ્યાપક રીતે પ્રસરતાં રહ્યાં. પીડિત-પીડક અને શોષિત-શોષકના વિચારભાવમાં વળી, એ વખતે ઊતરેલી સામ્યવાદી વિચારધારાનું બળ પણ ભળેલું છે. આ વિવિધ વિષયોનાં એ સમયનાં બધાં કાવ્યો ધારો કે સંચિત કરવા જઈએ તો મને લાગે છે કે પીડિતોની વેદનાની રચનાઓનું પ્રમાણ સૌથી વધુ હોઈ શકે. એટલે ગાંધીજીવન અને વિચાર તથા સ્વાતંત્ર્યેચ્છાની કવિતાની સમાન્તરે જ ‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘ત્રણ પાડોશી’ (સુંદરમ્), ‘દેવ’ અને ‘પૂજારી’ (શ્રીધરાણી), ‘કરાલ કાળ જાગે’ અને ‘કવિ તને કેમ ગમે’ (મેઘાણી), ‘પહેરણનું ગીત’ અને ‘જઠરાગ્નિ’ (ઉમાશંકર) જેવાં કાવ્યો રચાતાં રહ્યાં છે – મુખર અભિનિવેશ સાથે અને ક્યાંક રૂપક-અલંકરણનો સહારો લેતા અર્ધમુખર રચનાગુંફન સાથે.

રાષ્ટ્રીય આંદોલન ઘટના અને ભાવના એવા બંને સ્તરે ઝિલાતું રહેલું છે. મુખ્યત્વે કવિ નહીં એવા ર. વ. દેસાઈએ ‘જલિયાંવાલા બાગ’ વિશે, વિશ્વાસભંગની વેદનાને ચીતરતું, કાવ્ય આપ્યું. સ્નેહરશ્મિમાં આરંભે ‘સ્વાધીનતાનું ગીત’ વગેરે જેવાં સ્વાતંત્ર્યભાવ-વિષયક ઠીકઠીક કાવ્યો મળ્યાં એ પછી દેશળજી પરમારની પ્રસંગલક્ષી કવિતાએ ધ્યાન ખેંચ્યું. કદાચ દેશળજીમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઘટનાઓ કાવ્યવિષય બની છે – બારડોલી, ધારાસણા, દાંડીના સત્યાગ્રહો; સ્વાતંત્ર્યેચ્છા, સમર્પણ આદિ ભાવો યુયુત્સાના આવેશ સાથે એમનામાં આલેખાયા છે. એ સર્વમાંથી, આપણા સમય સુધી કંઈક ખેંચાઈ આવ્યું હોય એવું તો એક જ કાવ્ય છે : ‘અમર ઇતિહાસે’. ખંડ શિખરિણીના લયને એમણે આકર્ષક રીતે પ્રયોજ્યો છે :

ઊંડા અંતર્નાદે
{{Poem2Close}}
{{Block center|<poem>ઊંડા અંતર્નાદે
ઊંચા આશાવાદે યુવકજન હે, રાષ્ટ્ર રચવું
ઊંચા આશાવાદે યુવકજન હે, રાષ્ટ્ર રચવું
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું
અમર ઇતિહાસે ભળી જવું.
અમર ઇતિહાસે ભળી જવું.</poem>}}
{{Poem2Open}}
શ્રીધરાણીની આરંભકાલીન કવિતામાં પણ દેશળજીની જેમ પ્રસંગલક્ષી કાવ્યોનું પ્રમાણ વધુ છે. ‘કોડિયાં’ (૧૯૩૪)માં એમણે નોંધ્યું છે કે, ગાંધીજીના મહાભિનિષ્ક્રમણ – કદાચ દાંડીકૂચ – વિશે સો જેટલાં સૉનેટની ‘સ્વનિતસંહિતા’ રચવાનો એમનો અભિલાષ હતો પણ પછી એ સાત કૃતિઓમાં ચરિતાર્થ થયેલો. એમની આ સમયની કવિતામાંથી ‘સપૂત’ એક જીવંત ચિત્રમાં ઘટનાને કંડારી શકેલું છે. ગુલબંકીની છટામાં પ્રગટ થયેલી પદાવલીની લાક્ષણિક ભાતને કારણે એ આપણા સ્મરણમાં સચવાઈ રહેલું છે :

આવવું ન આશ્રમે – મળે નહીં સ્વતંત્રતા!
{{Poem2Close}}
{{Block center|<poem>આવવું ન આશ્રમે – મળે નહીં સ્વતંત્રતા!
જંપવું નથી લગીર – જો નહીં સ્વતંત્રતા!
જંપવું નથી લગીર – જો નહીં સ્વતંત્રતા!
સ્નેહ, સૌમ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!

જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!</poem>}}
{{Poem2Open}}
ગાંધીજીની પ્રતિજ્ઞાની દૃઢતાનો ભાવ અહીં સ્પષ્ટપણે ઊતર્યો છે એ તો ખરું પણ આ ચારે પંક્તિઓમાં આવર્તિત ભાવમાં ન-કાર જુદાંજુદાં વાક્યાંશોથી નિરૂપાયા છે એમાં કવિકૌશલ પણ ઊપસે છે. શ્રીધરાણીનું ‘ભરતી’ ઉમાશંકરના ‘બળતાં પાણી’ની જેમ અન્યોક્તિની મદદથી સ્વાતંત્ર્યેચ્છાના આવેશને ચિત્રાત્મક રીતે વ્યક્ત કરી રહે છે.

મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે છવાયેલા રહ્યા છે પણ સુંદરમ્-ઉમાશંકરમાંય, સંયત રહેતી મુખરતાવાળી રાષ્ટ્રીય ચેતનાની કવિતા, ભલે ઓછી છે, પણ એવી જ બળવાળી છે. સ્રગ્ધરાના ઘોષમાં સુન્દરમે ‘સાફલ્યટાણું’ નામની, સ્વાતંત્ર્યના અભિનિવેશને ધન્યતાના ભાવ રૂપે આલેખતી, મહત્ત્વની રચના આપી છે.