ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

<center><big><big>'''સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતાનું નિરૂપણ '''</big></big></center>

<center>'''{{gap|8em}}૧૯૨૦-૧૯૪૭ દરમ્યાનની ગુજરાતી કવિતા</ref>'''</center>
<center>'''{{gap|8em}}૧૯૨૦-૧૯૪૭ દરમ્યાનની ગુજરાતી કવિતા'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ યુગના સાહિત્યને એનો સમયસંદર્ભ વળગેલો હોય છે એ ખરું પણ એ કદી એક પરિમાણવાળો કે સપાટ હોતો નથી. એક કલાપ્રવૃત્તિ લેખે સાહિત્યમાં સમયસંદર્ભ એટલે તે સમયનાં માત્ર વૈચારિક-સામાજિક-રાજકીય પરિબળો ને વલણો જ નહીં; સાહિત્યની પોતાની પૂર્વપરંપરાઓ, નવાં પ્રયોગો-વલણો અને વિભાવનાઓ તેમજ પરંપરાને ઉલ્લંઘી જવાનો સંઘર્ષ – એ બધાંથી એનો પિંડ રચાતો હોય છે. ક્યારેક એવું પણ બને કે તે સમયનાં પ્રભાવકારી સામાજિક-રાજકીય આંદોલનો એ સમયની કવિતાને આંશિક રીતે પ્રભાવિત કરી ગયાં હોય – અનેક સંવેદનવિષયોમાંના એક વિષય તરીકે એ પરિબળો નિરૂપણ પામ્યાં હોય. અલબત્ત, એ આલેખનનો એક નકશો જરૂર ઉપસાવી શકાય.

Navigation menu