નારીસંપદાઃ વિવેચન/સુરેશ જોષીની કાવ્યવિભાવના: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 94: Line 94:
‘રિલ્કે આ સંદર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : 'Inseeing' અને 'heart scape'... આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે...'૩૫<ref>૩૫ એજન, પાન ૧૧૧</ref>

પરંપરા અને સમકાલીનતામાંથી ઘડાતો, સુરેશ જોષીનો મૌલિક અભિગમ તેમની કાવ્યવિભાવના રૂપે આપણે જોયો. તેમની કાવ્યવિભાવના કાવ્ય આસ્વાદ તથા કાવ્યશિક્ષણના મૂળભૂત પ્રશ્નોની મીમાંસા રૂપે જ મુખ્યત: મળે છે. પંડિતયુગ તથા ગાંધીયુગની કવિતા તથા વિવેચનાની એકાંગીતા કે આંશિકતાના પ્રત્યાઘાત કે પ્રતિભાવમાંથી આ વિભાવના ઉદ્ભવી હોય એવું પણ ક્યારેક લાગે. પશ્ચિમપરસ્તીનો આક્ષેપ કરનારા જો આ કાવ્યવિભાવનાને વિગતે તપાસે તો મુખ્યત: તેના બીજમાં સંસ્કૃત કાવ્યમીમાંસા જ છે. પરંતુ તેમનું વિચારવૃક્ષ આકાશમાં અનેક દેશોના તેજ-હવા-પાણીને ઝીલતું વિસ્તર્યું છે. વળી માત્ર શુષ્ક શાસ્ત્રચર્ચા જ નહીં, સાહિત્યના-કાવ્યના-સજીવ સંસ્પર્શથી ઉત્પન્ન થયેલી તેમની દૃષ્ટિ છે એ પણ આ વિભાવનામાં સ્પષ્ટ જ છે. પરંતુ તેમની વિભાવનાનો તેમની કવિતા સાથેનો કેવો સંબંધ છે તે તપાસનો અને અભ્યાસનો વિષય રહે છે.

***
પાદટીપ
<ref>૨૧ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૧૬-૧૭, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આ. ૧૯૬૨.</ref>
<ref>૨૨  'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૩૮, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આ. ૧૯૬૨.</ref>
<ref>૨૩ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૧૬-૧૭, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આવૃત્તિ ૧૯૬૨.</ref>
<ref>૨૪ એજન, પાન ૪૩</ref>

'''સુરેશ જોષીની સર્જનયાત્રા, પૃ.૧૦૮-૧૨૫,૧૯૯૧'''

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
'''પાદટીપ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પારસી કવિઓ
|previous = ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય
|next = નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી
|next = આત્મદીપો ભવની કાવ્યસાધના
}}
}}