ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/જાળિયું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ,...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હર્ષદ ત્રિવેદી}}
[[File:Harshad Trivedi 20.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|જાળિયું | હર્ષદ ત્રિવેદી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e9/PARTH_JAADIYUN.mp3
}}
<br>
જાળિયું • હર્ષદ ત્રિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ     
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’

Line 42: Line 64:
મેં ઊભા થઈ નવેળીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું
મેં ઊભા થઈ નવેળીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/ન કહેવાયેલી વાર્તા...!|ન કહેવાયેલી વાર્તા...!]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/આઢ|આઢ]]
}}

Navigation menu