2,669
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''માતા મેરીનું મૃત્યુ'''</big></big></center> | ||
<center>(ઈસુની માતા મેરીના મૃત્યુને નિરૂપતું આ ચિત્ર કારાવાજિયોએ ઈ.સ. ૧૬૦૩માં સરજ્યું હતું.)</center> | <center>(ઈસુની માતા મેરીના મૃત્યુને નિરૂપતું આ ચિત્ર કારાવાજિયોએ ઈ.સ. ૧૬૦૩માં સરજ્યું હતું.)</center> | ||
<poem> | <poem> | ||
‘રમણીનાં રંગ રૂપને ઉપસાવી આબેહૂબ, | ‘રમણીનાં રંગ રૂપને ઉપસાવી આબેહૂબ, | ||
કોઈ રસિક શ્રીમંતને વેચી દઉં હું ચિત્ર, | કોઈ રસિક શ્રીમંતને વેચી દઉં હું ચિત્ર, | ||
Line 29: | Line 30: | ||
કથ્થઈ, વિવર્ણ વસ્ત્રને કોરે કરચલીઓ, | કથ્થઈ, વિવર્ણ વસ્ત્રને કોરે કરચલીઓ, | ||
ફૂગેલા પાય પણ હવે ખુલ્લા પડી ગયા, | ફૂગેલા પાય પણ હવે ખુલ્લા પડી ગયા, | ||
શૈયા ઉપર ઢળી જુઓ, ગણિકા શહેરની... | શૈયા ઉપર ઢળી જુઓ, ગણિકા શહેરની... | ||
સ્વીકારે કેમ ચર્ચ આ અશ્લીલ ચિત્રને?’ | સ્વીકારે કેમ ચર્ચ આ અશ્લીલ ચિત્રને?’ |