નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 151: Line 151:
તને થોડો સમય મળી રહેશે
તને થોડો સમય મળી રહેશે
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ
આમ ‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 161: Line 161:
ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્‌ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા!

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રારંભિક
|next =  
|next = સંપાદક-પરિચય
}}
}}
<br>

Navigation menu