8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 151: | Line 151: | ||
તને થોડો સમય મળી રહેશે | તને થોડો સમય મળી રહેશે | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આમ ‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> |