કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અંધારે આંખ મારી ખૂલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી!
ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી!
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં
રાધાનું નામ ગયા ભૂલી.
{{gap|3em}} રાધાનું નામ ગયા ભૂલી.
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ;
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ;
એક મોરલી અટૂલી.
{{gap|4em}} એક મોરલી અટૂલી.
ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo
{{gap|3em}} ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન,
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન,
કોની આ આણ ફાલીફૂલી!
{{gap|3em}} કોની આ આણ ફાલીફૂલી!
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા,
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા,
ગોવર્ધન-લીલા ગઈ ડૂલી!
{{gap|3em}} ગોવર્ધન-લીલા ગઈ ડૂલી!
સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo
{{gap|3em}} સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે
માનીને પ્રીત મહામૂલી!
{{gap|3em}} માનીને પ્રીત મહામૂલી!
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ
ગાંડીવના ટંકારે ઝૂલી!
{{gap|3em}} ગાંડીવના ટંકારે ઝૂલી!
પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo
{{gap|3em}} પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo
૧૯૮૦
૧૯૮૦
</poem>}}
</poem>}}



Latest revision as of 15:32, 1 June 2024


૧૬. અંધારે આંખ મારી ખૂલી

ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી!
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં
રાધાનું નામ ગયા ભૂલી.
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ;
એક મોરલી અટૂલી.
ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન,
કોની આ આણ ફાલીફૂલી!
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા,
ગોવર્ધન-લીલા ગઈ ડૂલી!
સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે
માનીને પ્રીત મહામૂલી!
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ
ગાંડીવના ટંકારે ઝૂલી!
પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo
૧૯૮૦

(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૨)