હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પાંપણ વડે મારી પાંપણે તાળી દે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:26, 3 June 2024


પાંપણ વડે મારી પાંપણે તાળી દે


પાંપણ વડે મારી પાંપણે તાળી દે
તું પોપચાં પોપચાં ઉપર ઢાળી દે
ક્યારે ય મને ટીકીટીકી ના જોયો.
આજે તો તું સાટું સામટું વાળી દે