હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો | કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો | ||
મારા અવાજને હવે નીરવમાં ઢાળશો. | મારા અવાજને હવે નીરવમાં ઢાળશો. | ||
ચારે તરફ સફેદ | ચારે તરફ સફેદ દીવાલોનો વ્યાપ છે | ||
કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો. | કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો. | ||
લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું | લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું | ||
હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો. | હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો. | ||
ખૂણામાં એક કોડિયું એકીટશે તગે | ખૂણામાં એક કોડિયું એકીટશે તગે | ||
કેમે વિતાવશો મને કેમે વિતાવશો. | કેમે વિતાવશો મને કેમે વિતાવશો. | ||
બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ | બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ | ||
ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો. | ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો. | ||
'''છંદવિધાન''' | |||
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:30, 7 July 2024
કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો
મારા અવાજને હવે નીરવમાં ઢાળશો.
ચારે તરફ સફેદ દીવાલોનો વ્યાપ છે
કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો.
લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું
હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો.
ખૂણામાં એક કોડિયું એકીટશે તગે
કેમે વિતાવશો મને કેમે વિતાવશો.
બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ
ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો.
છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા