હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 20: Line 18:
અમે ખાલી હાથ ડાબે અમે ખાલી હાથ જમણે  
અમે ખાલી હાથ ડાબે અમે ખાલી હાથ જમણે  
તમે છેતરો ઉજાસે તમે ચાંદનીમાં છળતા
તમે છેતરો ઉજાસે તમે ચાંદનીમાં છળતા
'''છંદવિધાન'''
લલગાલગા લગાગા લલગાલગા લગાગા
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 08:09, 7 July 2024



કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા
અમે કણથી કણ ભટકીએ તમે વાછટે ઊછળતા

અમે જાતના ગરગડી તમે હાથ આજનમ છો
બહુ પાસ પાસ આવી તમે પાછું પાછા વળતા

ન કશે નજરમાં ચડીએ ન ખબરમાં ક્યાંય મળીએ
અમે વાડથી ન વધીએ તમે ઊંચી ડાળ લળતા

વળી ડગડગર અટકવું વળી ભીડમાં ભટકવું
અમે વસમી વાટ વળીએ તમે ફૂલથી નીકળતા

અમે ખાલી હાથ ડાબે અમે ખાલી હાથ જમણે
તમે છેતરો ઉજાસે તમે ચાંદનીમાં છળતા

છંદવિધાન
લલગાલગા લગાગા લલગાલગા લગાગા