9,289
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''દાનો કોળી'''}} ---- {{Poem2Open}} દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા...") |
No edit summary |
||
| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|દાનો કોળી | મુકુન્દરાય પારાશર્ય}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/92/KAURESH_DANO_KODI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • દાનો કોળી - મુકુન્દરાય પારાશર્ય • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પચી જેના વિશે ‘નામ તેવા ગુણ’, ‘દાનો તો દાનો છે’ એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે. | દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પચી જેના વિશે ‘નામ તેવા ગુણ’, ‘દાનો તો દાનો છે’ એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે. | ||
| Line 63: | Line 78: | ||
અને એ ત્યાં જ રહ્યા. કેટલું રહ્યા, કેમ રહ્યા, કેમ ગયા એની વિગત મને મળી નથી. એટલી ખબર છે કે એની નનામી ઉપાડવામાં પહેલા પ્રેમદાસજી બાવા હતા. | અને એ ત્યાં જ રહ્યા. કેટલું રહ્યા, કેમ રહ્યા, કેમ ગયા એની વિગત મને મળી નથી. એટલી ખબર છે કે એની નનામી ઉપાડવામાં પહેલા પ્રેમદાસજી બાવા હતા. | ||
{{Right| | {{Right|(‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’માંથી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/નીતિ લલિતકલા તરીકે|નીતિ લલિતકલા તરીકે]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/હિમાલયની પહેલી શિખામણ|હિમાલયની પહેલી શિખામણ]] | |||
}} | |||