ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ | સુરેશ દલાલ}}
{{Heading|મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ | સુરેશ દલાલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9d/MANALI_MUMBAI_ETLE_MUMBAI.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ - સુરેશ દલાલ • ઑડિયો પઠન: મનાલી જોષી
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડું બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે.

Line 88: Line 103:
સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે.
સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વાડીલાલ ડગલી/શિયાળાની સવારનો તડકો|શિયાળાની સવારનો તડકો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/અમદાવાદ|અમદાવાદ]]
}}