ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પાદર: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''પાદર'''}} ---- {{Poem2Open}} ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પાદર'''}}
{{SetTitle}}
----
{{Heading|પાદર | મણિલાલ હ. પટેલ}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/ff/MANILALBHAI_PADAR.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પાદર - મણિલાલ હ. પટેલ • ઑડિયો પઠન: મણિલાલ હ. પટેલ
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, પણ અમારા પંચમહાલમાં (તથા દક્ષિણે ભરૂચ, સુરત તરફ) ગામના મુખ્ય પ્રવેશને પાદર કહે છે. પાદરેથી જ ગામ પરખાઈ આવે. પાદર એટલે ગામનો ચહેરો-મહોરો. માટેરી, નાળિયેરી, બેઢાળિયાં ઘરોવાળાં ગામો… એનાં મોટાં ફળિયાં… પ્રત્યેક ઘર પછીતે મોટા વાડા, વાડામાં ખળું, ઘાસનાં કૂંધવાં. નાવાધોવાના પથરા ને પાણીનાં માટલાં તેય પછીતે. ઊતરતે ચોમાસે, શરદના દિવસોમાં સીમ ખળે ઠલવાય ને જોતજોતામાં વાડાઓમાં બધે ડાંગર-મકાઈ-બાજરીના ઘાસનાં કૂંધવાં મંડાઈ જાય. ગામ આવાં કૂંધવા વચ્ચે વસેલું લાગે… ગામને પાદરે પણ કોઈકના વાડા પડતા હોય ને ત્યાંય ઘાસની ગંજીઓ કે પરાળના મોટા આંગલા મંડાયેલા હોય. લુણાવાડિયા પાટીદારોનાં આવાં ગામડાં આજેય મોકળાશથી વસેલાં લાગે છે.

Line 28: Line 43:
{{Right|''૧૯૯૬''}}
{{Right|''૧૯૯૬''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પડસાળ|પડસાળ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/સોનાનાં વૃક્ષો|સોનાનાં વૃક્ષો]]
}}