ગુજરાતી નિબંધ-સંપદા/દક્ષા પટેલ/ડબો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ડબો'''}} ---- {{Poem2Open}} રસોડાનું માળિયું સાફ કરતાં છેક છેલ્લે ખૂણામાંથી...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ડબો'''}}
{{SetTitle}}
----
{{Heading|ડબો | દક્ષા પટેલ}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d0/MANALI_DABBO.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • ડબો - દક્ષા પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
રસોડાનું માળિયું સાફ કરતાં છેક છેલ્લે ખૂણામાંથી કાટ ખવાયેલો ડબો હાથ લાગ્યો. ઉપર મુકાયેલા વજનથી ઢાંકણ દબાઈ ગયેલું. વાસેલી કડી સખત રીતે બંધ થઈ ગયેલી. તેને ખોલવાનો પ્રયત્ન કરતાં, મારા ચિત્તમાં એક ડબો તાદૃશ થયો ને પાંચ દાયકા પહેલાંનું દૃશ્ય તાજું થઈ ગયું.

Line 46: Line 61:
અંતરનો ડબો ખોલવાની જિગર સૌ કોઈ પાસે નથી હોતી. મહાત્મા ગાંધી જેવા જ કોઈક વિરલા ‘સત્યના પ્રયોગો’ લખી જાણે.
અંતરનો ડબો ખોલવાની જિગર સૌ કોઈ પાસે નથી હોતી. મહાત્મા ગાંધી જેવા જ કોઈક વિરલા ‘સત્યના પ્રયોગો’ લખી જાણે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રાજેન્દ્ર પટેલ/બારી પાસે|બારી પાસે]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/સ્મૃતિશૂળ|સ્મૃતિશૂળ]]
}}