9,288
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જોગનો ધોધ | કાકાસાહેબ કાલેલકર}} | {{Heading|જોગનો ધોધ | કાકાસાહેબ કાલેલકર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fb/MANALI_JOG_NO_DHODH.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • જોગનો ધોધ - કાકાસાહેબ કાલેલકર • ઑડિયો પઠન: મનાલી જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેક નાનપણથી જ, કારવારમાં હતો ત્યારે, ગેરસપ્પા વિશે સાંભળ્યું હતું. તે વખતે સાંભળેલું કે કાવેરી નદી પહાડ પરથી નીચે પડે છે અને તેનો એટલો બધો અવાજ થાય છે કે બે માઈલ ઉપર જો ગાગરોની ઉતરડ રાખી હોય તો તે હવાના ધબકારાથી પડી જાય. પછી એ ધોધનો અવાજ તો કેટલે સુધી પહોંચતો હશે? પાછળથી જ્યારે ભૂગોળ શીખ્યો ત્યારે મનમાં શંકા આવી કે, કાવેરી તો છેક કૂર્ગમાંથી ઊગમ પામી પૂર્વસમુદ્રને મળે છે. એ પશ્ચિમઘાટના પહાડ પરથી નીચે પડી જ ન શકે. ત્યારે ગેરસપ્પામાં પડે છે તે નદી બીજી. એને તો પશ્ચિમસમુદ્રને બનતી ઉતાવળે હોન્નાવર પાસે જ મળવું હતું. એટલા માટે સવાસો-દોઢસો માથોડાં જેટલી ઊંચાઈથી એણે ભૂસકો માર્યો છે. એ નદીનું નામ શું? | છેક નાનપણથી જ, કારવારમાં હતો ત્યારે, ગેરસપ્પા વિશે સાંભળ્યું હતું. તે વખતે સાંભળેલું કે કાવેરી નદી પહાડ પરથી નીચે પડે છે અને તેનો એટલો બધો અવાજ થાય છે કે બે માઈલ ઉપર જો ગાગરોની ઉતરડ રાખી હોય તો તે હવાના ધબકારાથી પડી જાય. પછી એ ધોધનો અવાજ તો કેટલે સુધી પહોંચતો હશે? પાછળથી જ્યારે ભૂગોળ શીખ્યો ત્યારે મનમાં શંકા આવી કે, કાવેરી તો છેક કૂર્ગમાંથી ઊગમ પામી પૂર્વસમુદ્રને મળે છે. એ પશ્ચિમઘાટના પહાડ પરથી નીચે પડી જ ન શકે. ત્યારે ગેરસપ્પામાં પડે છે તે નદી બીજી. એને તો પશ્ચિમસમુદ્રને બનતી ઉતાવળે હોન્નાવર પાસે જ મળવું હતું. એટલા માટે સવાસો-દોઢસો માથોડાં જેટલી ઊંચાઈથી એણે ભૂસકો માર્યો છે. એ નદીનું નામ શું? | ||
| Line 130: | Line 145: | ||
{{Right|સપ્ટેમ્બર, ૧૯૨૭}} | {{Right|સપ્ટેમ્બર, ૧૯૨૭}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પગલાંની લિપિ|પગલાંની લિપિ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ઉભયાન્વયી નર્મદા|ઉભયાન્વયી નર્મદા]] | |||
}} | |||