9,286
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|લોકશાહીનું ધરુ | ઉમાશંકર જોશી}} | {{Heading|લોકશાહીનું ધરુ | ઉમાશંકર જોશી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/39/ANITA_LOKSHAHI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • લોકશાહીનું ધરુ - ઉમાશંકર જોશી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અકળાઈને કોઈ જરૂર કહે કે હિંદ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. છેવટે તો કોઈ દેશની મહત્તા એણે પ્રગટાવેલા મહાજનોથી નહિ પણ આખી પ્રજાએ સિદ્ધ કરેલી ભૂમિકા ઉપરથી જ આંકવામાં આવે. આજની આપણી સ્થિતિ જોઈને તો મનમાં શંકા ઊપજે એવું છે કે ક્યારેય પણ આપણી સમગ્ર પ્રજાએ વર્તનનું ચાલુ ઊંચું ધારણ પ્રાપ્ત કર્યું હશે કે કેમ? પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી એ તો નક્કી છે. | આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અકળાઈને કોઈ જરૂર કહે કે હિંદ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. છેવટે તો કોઈ દેશની મહત્તા એણે પ્રગટાવેલા મહાજનોથી નહિ પણ આખી પ્રજાએ સિદ્ધ કરેલી ભૂમિકા ઉપરથી જ આંકવામાં આવે. આજની આપણી સ્થિતિ જોઈને તો મનમાં શંકા ઊપજે એવું છે કે ક્યારેય પણ આપણી સમગ્ર પ્રજાએ વર્તનનું ચાલુ ઊંચું ધારણ પ્રાપ્ત કર્યું હશે કે કેમ? પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી એ તો નક્કી છે. | ||
| Line 19: | Line 34: | ||
{{Right|માર્ચ, ૧૯૪૯}} | {{Right|માર્ચ, ૧૯૪૯}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/સારસ્વત ધર્મ|સારસ્વત ધર્મ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/વન, ઉપવન અને તપોવન|વન, ઉપવન અને તપોવન]] | |||
}} | |||