9,288
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શિયાળુ સવાર | ગુલામ મોહમ્મદ શેખ}} | {{Heading|શિયાળુ સવાર | ગુલામ મોહમ્મદ શેખ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/01/DHAIVAT_SHIYADU_SAVAR.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • શિયાળુ સવાર - ગુલામ મોહમ્મદ શેખ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકાં લાગ્યાં હતાં તે ઝાડવાં મૂંગાં થયાં છે. ખીણે ઢળતા આ ઘરના આંગણેથી તળેટીનાં જોજન દૂર દેખાતાં ગામ તડકે ધોવાયાં છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતાં વાહનોનાં યંત્રોના ફૂંફાડા ને છિંકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા-હથોડાની ઠોકાઠોક ને પતરાંની ટીપાણ, ડુંગર ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળ કડીઓ બધું પડોપડ એકીસાથે સંભળાય છે. ‘લવલી’ ઢાબે હમણાં લગી ‘ઇન્ડિયા, આઇ લવ માય ઇન્ડિયા’ બરાડતી ધૂન બધું ભરખતી ફેલાતી હતી તે હવે ટાઢી પડી ગઈ છે. અવાજોનાં પડોની તિરાડોમાં નખશિખ કાળા કાગડાના ક્રાઉ ક્રાઉ પણ જગા કરી લે છે. | કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકાં લાગ્યાં હતાં તે ઝાડવાં મૂંગાં થયાં છે. ખીણે ઢળતા આ ઘરના આંગણેથી તળેટીનાં જોજન દૂર દેખાતાં ગામ તડકે ધોવાયાં છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતાં વાહનોનાં યંત્રોના ફૂંફાડા ને છિંકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા-હથોડાની ઠોકાઠોક ને પતરાંની ટીપાણ, ડુંગર ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળ કડીઓ બધું પડોપડ એકીસાથે સંભળાય છે. ‘લવલી’ ઢાબે હમણાં લગી ‘ઇન્ડિયા, આઇ લવ માય ઇન્ડિયા’ બરાડતી ધૂન બધું ભરખતી ફેલાતી હતી તે હવે ટાઢી પડી ગઈ છે. અવાજોનાં પડોની તિરાડોમાં નખશિખ કાળા કાગડાના ક્રાઉ ક્રાઉ પણ જગા કરી લે છે. | ||
| Line 23: | Line 38: | ||
{{Right|૧૯૯૮/૬ જાન્યુ. ’૦૭}} | {{Right|૧૯૯૮/૬ જાન્યુ. ’૦૭}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ભાઠું|ભાઠું]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કિશનસિંહ ચાવડા/સંવેદનાનો શિલ્પીખ|સંવેદનાનો શિલ્પીખ]] | |||
}} | |||