9,286
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મોહમયી મુંબઈ | ચુનીલાલ મડિયા}} | {{Heading|મોહમયી મુંબઈ | ચુનીલાલ મડિયા}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/93/SHREYA_MOHMAYI_MUMBAI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • મોહમયી મુંબઈ - ચુનીલાલ મડિયા • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
મુમ્બાપુરીની મૂલ્યપત્રિકા ફડાવતી વેળા ભદ્રંભદ્રે આ શહેર માટે ‘મોહમયી’નું સૂચક વિશેષણ વાપરેલું. કાઢિયાવાડીઓ તો કૃતજ્ઞભાવે આ નગરીને ‘મુંબઈ માવડી’ કહીને સંબોધે છે. આ બન્ને વર્ણનો સરખા જ પ્રમાણમાં માણ્યાં છે. મુંબઈ સૌ કોઈને મોહિની લગાડે છે. અને સાથોસાથ, પુત્રવત્સલ માતાની જેમ સૌ આગંતુકોને પોતાને ખોળે સમાવે છે. | મુમ્બાપુરીની મૂલ્યપત્રિકા ફડાવતી વેળા ભદ્રંભદ્રે આ શહેર માટે ‘મોહમયી’નું સૂચક વિશેષણ વાપરેલું. કાઢિયાવાડીઓ તો કૃતજ્ઞભાવે આ નગરીને ‘મુંબઈ માવડી’ કહીને સંબોધે છે. આ બન્ને વર્ણનો સરખા જ પ્રમાણમાં માણ્યાં છે. મુંબઈ સૌ કોઈને મોહિની લગાડે છે. અને સાથોસાથ, પુત્રવત્સલ માતાની જેમ સૌ આગંતુકોને પોતાને ખોળે સમાવે છે. | ||
| Line 25: | Line 40: | ||
કુમકુમપત્રિકાઓની મોસમની પૂર્ણાહુતિ ‘મધુરેણ સમાપયેત્’ની શૈલીએ મુંબઈ રેડિયો પરથી કવિસંમેલને કરી આપી. થોડા સમય પર લાયસન્સ વિનાના રેડિયોસેટ ધરાવનાર કેટલાક ગૃહસ્થો પકડાયેલા ત્યારે એમને શી સજા ફટકારવી એ અંગે સત્તાવાળાઓ વિચારણા કરી રહ્યા હતા. એ વેળા અમે દલીલ કરેલી કે લાયસન્સ કઢાવ્યા વિના પણ શ્રોતાઓએ રેડિયો પરથી રજૂ થતા એવા કાર્યક્રમો સાંભળવાની જે સજા સહન કરી છે એ શું કમ છે કે એમને હજી વધારાની સજા ફરમાવવી પડે? છતાં મુંબઈ રેડિયોએ ૧૫મી અને ૧૬મી માર્ચે રાતે કલાક બે કલાક સુધી કવિસંમેલનો યોજીને સમગ્ર શ્રોતાવૃંદને પાકી આરાનકેદ ફટકારી! આ કાર્યક્રમો સાંભળ્યા પછી ઘણા શ્રોતૃઓએ પોતાના રેડિયો-સેટનાં લાઇસન્સ કઢાવવાનું માંડી વાળ્યું છે. એનું કારણ જાણો છો? કારણ એ છે કે સંમેલનમાં કેટલાક કવિઓએ જે અસાધારણ બુલંદ અવાજે ‘શાયરી’ લલકારી એ અવાજની ઉગ્રતા કાચાપોચા રેડિયો ઝીલી-ખણી શક્યા નથી. આ કાર્યક્રમ પછી ઘણા લોકોને ઘેર રેડિયોના વાલ્વ બગડી જતાં હોનારત સરજાઈ ગઈ છે અને એમાંથી ઘંટીના અવાજ જેવા ઘર્ર્ર્… નાદ ગુંજ્યા કરે છે. | કુમકુમપત્રિકાઓની મોસમની પૂર્ણાહુતિ ‘મધુરેણ સમાપયેત્’ની શૈલીએ મુંબઈ રેડિયો પરથી કવિસંમેલને કરી આપી. થોડા સમય પર લાયસન્સ વિનાના રેડિયોસેટ ધરાવનાર કેટલાક ગૃહસ્થો પકડાયેલા ત્યારે એમને શી સજા ફટકારવી એ અંગે સત્તાવાળાઓ વિચારણા કરી રહ્યા હતા. એ વેળા અમે દલીલ કરેલી કે લાયસન્સ કઢાવ્યા વિના પણ શ્રોતાઓએ રેડિયો પરથી રજૂ થતા એવા કાર્યક્રમો સાંભળવાની જે સજા સહન કરી છે એ શું કમ છે કે એમને હજી વધારાની સજા ફરમાવવી પડે? છતાં મુંબઈ રેડિયોએ ૧૫મી અને ૧૬મી માર્ચે રાતે કલાક બે કલાક સુધી કવિસંમેલનો યોજીને સમગ્ર શ્રોતાવૃંદને પાકી આરાનકેદ ફટકારી! આ કાર્યક્રમો સાંભળ્યા પછી ઘણા શ્રોતૃઓએ પોતાના રેડિયો-સેટનાં લાઇસન્સ કઢાવવાનું માંડી વાળ્યું છે. એનું કારણ જાણો છો? કારણ એ છે કે સંમેલનમાં કેટલાક કવિઓએ જે અસાધારણ બુલંદ અવાજે ‘શાયરી’ લલકારી એ અવાજની ઉગ્રતા કાચાપોચા રેડિયો ઝીલી-ખણી શક્યા નથી. આ કાર્યક્રમ પછી ઘણા લોકોને ઘેર રેડિયોના વાલ્વ બગડી જતાં હોનારત સરજાઈ ગઈ છે અને એમાંથી ઘંટીના અવાજ જેવા ઘર્ર્ર્… નાદ ગુંજ્યા કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંતી દલાલ/શહેરની શેરી|શહેરની શેરી]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મુષક અને મૂળાક્ષર|મુષક અને મૂળાક્ષર]] | |||
}} | |||