9,289
edits
No edit summary |
No edit summary |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૬
ચાલતાંચાલતાં – વાડીલાલ ડગલી|}} | {{Heading|૬
ચાલતાંચાલતાં – વાડીલાલ ડગલી|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7b/KAURESH_CHALTA_CHALTA.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • ચાલતાં ચાલતાં – વાડીલાલ ડગલી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા ખાસ બે શોખ – ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો વધારે પ્રિય શોખ એ કહેવું મુશ્કેલ છે. જેની સાથે આપણે કાંઈ ન્હાવા-નિચોવવાનું ન હોય એવા વિષયો વિશે મિત્રો સાથે ચર્ચા કરું છું ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. પણ બને છે એવું કે આ ચર્ચા ચાલતાંચાલતાં વધુ ઉત્તેજક બને છે. આથી એકાદ મિત્ર સાથે ચાલતાં ચાલતાં ચર્ચા કરવાનો અવસર મળે તો હું રાજી થાઉં છું. ચાલતાં ચાલતાં ચર્ચા કરું છું ત્યારે મને ‘મોસાળમાં મા પીરસે’ તેવો બેવડો લાભ મળે છે. | મારા ખાસ બે શોખ – ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો વધારે પ્રિય શોખ એ કહેવું મુશ્કેલ છે. જેની સાથે આપણે કાંઈ ન્હાવા-નિચોવવાનું ન હોય એવા વિષયો વિશે મિત્રો સાથે ચર્ચા કરું છું ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. પણ બને છે એવું કે આ ચર્ચા ચાલતાંચાલતાં વધુ ઉત્તેજક બને છે. આથી એકાદ મિત્ર સાથે ચાલતાં ચાલતાં ચર્ચા કરવાનો અવસર મળે તો હું રાજી થાઉં છું. ચાલતાં ચાલતાં ચર્ચા કરું છું ત્યારે મને ‘મોસાળમાં મા પીરસે’ તેવો બેવડો લાભ મળે છે. | ||
| Line 29: | Line 44: | ||
{{right|[‘શિયાળાની સવારનો તડકો’,૧૯૭૫]}} | {{right|[‘શિયાળાની સવારનો તડકો’,૧૯૭૫]}} | ||

{{ | {{HeaderNav | ||
|previous = ચક્ષુપપંખિણીની પાંખ | |previous = [[ગુજરાતી અંગત નિબંધો/ચક્ષુપંખિણીની પાંખ|ચક્ષુપપંખિણીની પાંખ]] | ||
|next = ગોટલાની ફિલસૂફી | |next = [[ગુજરાતી અંગત નિબંધો/ગોટલાની ફિલસૂફી|ગોટલાની ફિલસૂફી]] | ||