9,289
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૪
બારીબહાર – રતિલાલ ‘અનિલ’ |}} {{Poem2Open}} હું પોતે જ મારું આશ્ચર્ય હોઈ શકું એવો ખ્યાલ મને આ અગાઉ કેમ ન આવ્યો? અનાયાસ, કોઈ કારણ વગર ક્યાં સુધી બારીબહાર જોતો રહ્યો તે પછી વિચાર આવ્યો...") |
No edit summary |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪
બારીબહાર – રતિલાલ ‘અનિલ’ |}} | {{Heading|૪
બારીબહાર – રતિલાલ ‘અનિલ’ |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/54/ANITA_BARI_BAHAR.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • બારીબહાર – રતિલાલ ‘અનિલ’ • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું પોતે જ મારું આશ્ચર્ય હોઈ શકું એવો ખ્યાલ મને આ અગાઉ કેમ ન આવ્યો? અનાયાસ, કોઈ કારણ વગર ક્યાં સુધી બારીબહાર જોતો રહ્યો તે પછી વિચાર આવ્યો કે જેના દ્વારા હું બહાર જાઉં છું, ને ઘરમાં આવું છું તે બારણા પાસે પણ બેસું છું, પણ ખાસ બહાર જોઉં ક્યારે? કશુંક ધ્યાન ખેંચે એવું બને ત્યારે! પણ આ બારીની બહાર તો કશી ઘટના બનતી નથી, ચીતર્યા હોય એવા સપાટ ને સ્થિર એપાર્ટમેન્ટ છે, તોપણ આમ તો મારા ધ્યાનમાં નહોતા. ત્યારે મેં બહાર શું જોયા કર્યું? અને આવું તો ઘણી વાર બને છે. ના, મારે કર્કશ કારણવાદની દિશામાં ન જવું જોઈએ કારણ કે, કારણ વિના જ હું બારીબહાર જોતો હતો! | હું પોતે જ મારું આશ્ચર્ય હોઈ શકું એવો ખ્યાલ મને આ અગાઉ કેમ ન આવ્યો? અનાયાસ, કોઈ કારણ વગર ક્યાં સુધી બારીબહાર જોતો રહ્યો તે પછી વિચાર આવ્યો કે જેના દ્વારા હું બહાર જાઉં છું, ને ઘરમાં આવું છું તે બારણા પાસે પણ બેસું છું, પણ ખાસ બહાર જોઉં ક્યારે? કશુંક ધ્યાન ખેંચે એવું બને ત્યારે! પણ આ બારીની બહાર તો કશી ઘટના બનતી નથી, ચીતર્યા હોય એવા સપાટ ને સ્થિર એપાર્ટમેન્ટ છે, તોપણ આમ તો મારા ધ્યાનમાં નહોતા. ત્યારે મેં બહાર શું જોયા કર્યું? અને આવું તો ઘણી વાર બને છે. ના, મારે કર્કશ કારણવાદની દિશામાં ન જવું જોઈએ કારણ કે, કારણ વિના જ હું બારીબહાર જોતો હતો! | ||
| Line 13: | Line 28: | ||
આ બારણે કોણે હાંક મારી? ચાલ, બધું પડતું મૂકી દોડું... | આ બારણે કોણે હાંક મારી? ચાલ, બધું પડતું મૂકી દોડું... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right| [‘નિબંધોત્સવ’,૨૦૧૧ ]}} | {{right| [‘નિબંધોત્સવ’, ૨૦૧૧ ]}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||