બાળ કાવ્ય સંપદા/મોગરાની માળ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
મોગરાની માળ, મારી મોગરાની માળ,
મોગરાની માળ, મારી મોગરાની માળ,
નાની રસાળ, મારી મોગરાની માળ.
નાની રસાળ, મારી મોગરાની માળ.
{{Gap|2em}}બહેને વીણેલ કળી
 
{{Gap|2em}}બાએ ગૂંથેલ વળી
બહેને વીણેલ કળી
બાએ ગૂંથેલ વળી
કંઠે લટકંત મારી મોગરાની માળ,
કંઠે લટકંત મારી મોગરાની માળ,
મોગરાની માળ, મારી મોગરાની માળ.
મોગરાની માળ, મારી મોગરાની માળ
{{Gap|2em}}આમ ફરે, તેમ ફરે,
 
{{Gap|2em}}ચકર ચકર ફૂદડી લે.
આમ ફરે, તેમ ફરે,
ચકર ચકર ફૂદડી લે.
તૂટી તૂટી શું મારી મોગરાની માળ,
તૂટી તૂટી શું મારી મોગરાની માળ,
દેવ તણે ચરણે મારી મોગરાની માળ.
દેવ તણે ચરણે મારી મોગરાની માળ.