32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|મંદિર તારું|લેખક : જયંતીલાલ આચાર્યક<br>(1906-1988)}} | {{Heading|મંદિર તારું|લેખક : જયંતીલાલ આચાર્યક<br>(1906-1988)}} | ||
{{center|<poem> | {{Block center|<poem> | ||
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે, | મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે, | ||
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે, | પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે, | ||
મંદિર તારું વિશ્વ રૂપાળું.. | {{gap|10em}}મંદિર તારું વિશ્વ રૂપાળું.. | ||
નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે, | નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે, | ||
નીલગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, | નીલગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, | ||
મંદિર તારું વિશ્વ રૂપાળું... | {{gap|10em}}મંદિર તારું વિશ્વ રૂપાળું... | ||
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, | વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, | ||
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે, | મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે, | ||
મંદિર તારું વિશ્વ રૂપાળું...... | {{gap|10em}}મંદિર તારું વિશ્વ રૂપાળું...... | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||