બાળ કાવ્ય સંપદા/પા...પા પગલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પા... પા પગલી|લેખક : | {{Heading|પા... પા પગલી|લેખક : નાથાલાલ દવે ર<br>(1912-1991)}} | ||
{{center|<poem> | {{Block center|<poem> | ||
વીર ભરે પા... પા પગલી, | વીર ભરે પા... પા પગલી, | ||
માડીની હસતી આંખ રે {{right|– વીર....}} | માડીની હસતી આંખ રે {{right|– વીર....}} | ||
આવી જે પોઢ્યું પારણિયે, | આવી જે પોઢ્યું પારણિયે, | ||
પંખીની ફૂટે પાંખ રે – {{right|– વીર....}} | પંખીની ફૂટે પાંખ રે – {{right|– વીર....}} | ||
| Line 17: | Line 18: | ||
બાપુ કરતા ફરિયાદ રે – {{right|– વીર....}}</poem>}} | બાપુ કરતા ફરિયાદ રે – {{right|– વીર....}}</poem>}} | ||
{{Block center|<poem>એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે. | {{Block center|<poem> | ||
એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે. | |||
પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે ! | પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે ! | ||
Latest revision as of 02:24, 14 February 2025
પા... પા પગલી
લેખક : નાથાલાલ દવે ર
(1912-1991)
વીર ભરે પા... પા પગલી,
માડીની હસતી આંખ રે – વીર....
આવી જે પોઢ્યું પારણિયે,
પંખીની ફૂટે પાંખ રે – – વીર....
એનું મુખ મીઠું મલકી રહે,
વળી પહોળા રાખે હાથ રે – – વીર....
એ ડગમગતા ડગ માંગતો,
માડીને ભરતો બાથ રે – – વીર....
બાબુને ઊંઘાડો જરા,
બાપુ કરતા ફરિયાદ રે – – વીર....
એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે.
પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે !
એ ઘડી ન જંપે ઘોડિયે, ઊછળીને ઊભો થાય રે.
બાબુને બસ ચાલવું, એણે શે સૂતાં જાય રે.
વનવગડા એને વીંધવા, એને ચડવા કિલ્લાકોટ રે.
ધરતીના ખોળા ખૂંદવા, ડુંગર પર દેવી દોટ રે.