મંગલમ્/રસિયા રે: Difference between revisions
Jump to navigation
Jump to search
રસિયા રે
卐
No edit summary |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રસિયા રે}} | {{Heading|રસિયા રે}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f3/46_Mangalam_-_Rasiya_Re_-_226.mp3 | |||
}} | |||
<br> | |||
રસિયા રે | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{Gap|5em}}રસિયા રે…રે | {{Gap|5em}}રસિયા રે…રે | ||
| Line 10: | Line 25: | ||
હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો | હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો | ||
રંગવાને જીવડો, મોરો (૨)…રસિયા૦ | રંગવાને જીવડો, મોરો (૨){{right|…રસિયા૦}} | ||
{{Gap|1.6em}}ભરી પિચકારી રમે નરનારી વાટે, | {{Gap|1.6em}}ભરી પિચકારી રમે નરનારી વાટે, | ||
| Line 16: | Line 31: | ||
હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં, | હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં, | ||
જોજે તું ના રહી જાય કોરો (૨)…રસિયા૦ | જોજે તું ના રહી જાય કોરો (૨){{right|…રસિયા૦}} | ||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 01:57, 20 February 2025
રસિયા રે
卐
રસિયા રે
卐
રસિયા રે…રે
રસિયા રે મને ચૂંદડી લાવી દે, કે હોળી આવી રે,
રસિયા રે હવે રંગ બિછાવી દે, કે હોળી આવી રે,
બાજુબંધ કડલાં ને કેડમાં કંદોરો,
ચૂંદડીની કોર માંહે રેશમનો દોરો.
હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો
રંગવાને જીવડો, મોરો (૨)…રસિયા૦
ભરી પિચકારી રમે નરનારી વાટે,
રંગે મારી ઓઢણી કેસૂડાંની છાંટે;
હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં,
જોજે તું ના રહી જાય કોરો (૨)…રસિયા૦