બાળ કાવ્ય સંપદા/ચાંદાને મામા શું કહેવા..: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ચાંદાને મામા શું કહેવા...|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}} | ||
{{ | {{center|<poem> | ||
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત, | |||
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ. | |||
ક્યારેક ક્યારેક વાદળાંઓ પણ આવે વાતો કરવા ! | |||
પણ એ બહુ રોકાય નહીં બસ નીકળી પડતાં ફરવા ! | |||
જેને આવો દોસ્ત મળે એને તો કેવી મોજ ! | |||
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત, | |||
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ. | |||
અડધો થાય ને આખો થાય ને કદીક થઈ જાય ગુમ ! | |||
ક્યારેક એટલો દૂર જાય ના પહોંચે મારી બૂમ ! | |||
મારી સાથે શોધે એને તારલિયાની ફોજ. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કીડીબહેન ભણવા ચાલ્યાં | |previous = કીડીબહેન ભણવા ચાલ્યાં | ||
|next = મને ચડે છે ઘેન | |next = મને ચડે છે ઘેન | ||
}} | }} | ||
Latest revision as of 02:28, 28 February 2025
ચાંદાને મામા શું કહેવા...
લેખક : જિગર જોષી ‘પ્રેમ’
(1987)
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.
ક્યારેક ક્યારેક વાદળાંઓ પણ આવે વાતો કરવા !
પણ એ બહુ રોકાય નહીં બસ નીકળી પડતાં ફરવા !
જેને આવો દોસ્ત મળે એને તો કેવી મોજ !
ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.
અડધો થાય ને આખો થાય ને કદીક થઈ જાય ગુમ !
ક્યારેક એટલો દૂર જાય ના પહોંચે મારી બૂમ !
મારી સાથે શોધે એને તારલિયાની ફોજ.