બાળ કાવ્ય સંપદા/આગિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આગિયો|લેખક : દેવજી ત્રિ. થાનકી<br>(1944)}} {{Block center|<poem> અંધારામાં તેજ રેલાવતો આગિયો; પ્રકાશનો ઝબકારો કરતો આગિયો. આકાશમાં રહેતો ઊડતો આગિયો; અંધારે જોવાનો ગમતો આગિયો. પોતાના પ્રકાશથી પ્ર...") |
(+૧) |
||
| Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બા | ||
|next = ખી ખી ખી ખી ખી | |next = ખી ખી ખી ખી ખી | ||
}} | }} | ||
Latest revision as of 12:06, 9 March 2025
આગિયો
લેખક : દેવજી ત્રિ. થાનકી
(1944)
અંધારામાં તેજ રેલાવતો આગિયો;
પ્રકાશનો ઝબકારો કરતો આગિયો.
આકાશમાં રહેતો ઊડતો આગિયો;
અંધારે જોવાનો ગમતો આગિયો.
પોતાના પ્રકાશથી પ્રકાશતો આગિયો;
રાત્રિએ રહેતો ઝબકતો આગિયો.
પોતાની મસ્તીમાં મહાલતો આગિયો;
સ્વયં પ્રકાશથી આકર્ષતો આગિયો;
શરીરમાંથી પ્રકાશ ફેલાવતો આગિયો;
વિવિધ જાતમાં જોવા મળતો આગિયો.
જાણે ગીત ગણગણતો આગિયો;
લયથી ગાતો જતો લાગતો આગિયો.