32,418
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 43: | Line 43: | ||
(સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.) | (સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.) | ||
અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે. | અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે. | ||
શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ | શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ|ધ્વનિનું સ્વરૂપ]]</ref> અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે. | ||
અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :{{Poem2Close}} | અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :{{Poem2Close}} | ||
{{Block center|<poem>विनिर्गतं मानदमात्ममन्दिराद् | {{Block center|<poem>विनिर्गतं मानदमात्ममन्दिराद् | ||
| Line 53: | Line 53: | ||
અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.) | અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.) | ||
‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય. | ‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
| Line 59: | Line 58: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા | ||
|next = | |next =ધ્વનિકાવ્યના પ્રભેદો | ||
}} | }} | ||