9,289
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 15: | Line 15: | ||
'''ઓ’કોનર :''' પુનર્લેખન તો નિરંતર, નિરંતર નિરંતર ચાલ્યા જ કરે. હું પુનર્લેખન હંમેશ જારી રાખું છું, અને કૃતિ પ્રકાશિત થાય તે પછીયે, અને પુસ્તકરૂપે રજૂ થાય તે પછીયે, ફરીફરીને હું લખ્યે જ જાઉં છું. મારી આરંભકાળની મોટા ભાગની વાર્તાઓનાં નવાંનવાં પાઠાંતરો, હજીયે થયે જ જાય છે અને, ઈશ્વર ચાહે તો, એ સર્વને આજે પ્રગટ કરું. | '''ઓ’કોનર :''' પુનર્લેખન તો નિરંતર, નિરંતર નિરંતર ચાલ્યા જ કરે. હું પુનર્લેખન હંમેશ જારી રાખું છું, અને કૃતિ પ્રકાશિત થાય તે પછીયે, અને પુસ્તકરૂપે રજૂ થાય તે પછીયે, ફરીફરીને હું લખ્યે જ જાઉં છું. મારી આરંભકાળની મોટા ભાગની વાર્તાઓનાં નવાંનવાં પાઠાંતરો, હજીયે થયે જ જાય છે અને, ઈશ્વર ચાહે તો, એ સર્વને આજે પ્રગટ કરું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{Heading| | ૨ ફ્રાન્કો મૉરિયાની મુલાકાત}} | {{Heading| | ૨ ફ્રાન્કો મૉરિયાની મુલાકાત}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 39: | Line 39: | ||
'''મુલાકાતી :''' આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે? | '''મુલાકાતી :''' આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે? | ||
'''મૉરિયા :''' ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.<ref>‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.</ref> | '''મૉરિયા :''' ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.<ref>‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.</ref> | ||
{{Right ''' | {{Right |'''કંકાવટી,''' એપ્રિલ, ૭૮.}} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સાહિત્યકારનો યુગધર્મ (આલ્બેર કામૂ) | |||
|next = રંગભૂમિનો અનુભવ (યુજિન આયનેસ્કો) | |||
}} | |||