તત્ત્વસંદર્ભ/લેખકોની વર્કશોપમાં (૧. ઓ’કોનેર, ૨. ફ્રાન્કો મોરિયા): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 39: Line 39:
'''મુલાકાતી :''' આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે?

'''મૉરિયા :''' ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.<ref>‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.</ref>

{{Right '''|કંકાવટી,''' એપ્રિલ, ૭૮. }} <br>
{{Right |'''કંકાવટી,''' એપ્રિલ, ૭૮.}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = સાહિત્યકારનો યુગધર્મ (આલ્બેર કામૂ)
|next = રંગભૂમિનો અનુભવ (યુજિન આયનેસ્કો)
}}