સાફલ્યટાણું/૫. ગાંધીજી અને એમના અનુયાયી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૫. ગાંધીજી અને એમના અનુયાયી | }} {{Poem2Open}} ૧૯૨૦-૨૧ના અરસાના જે દિવસોની સ્મૃતિઓને હું તાજી કરી રહ્યો છું તે અંગે હું નોંધી ગયો છું તેમ એ બધી એવી તો ભેળસેળ થઈ ગયેલી છે કે કાલાનુક્રમ...")
 
No edit summary
 
Line 52: Line 52:
પણ આ તો એક સ્થૂળ બાબત હતી. એમાં રહેલા લોકોના મોહ ને પ્રેમને રચનાત્મક માર્ગે વાળવાનું ગાંધીજી જેવા માટે મુશ્કેલ ન હતું, પણ એમની મોટી મુશ્કેલી તો આ દેશના અનેક સારાનરસા વારસાવાળી વિરાટ જનતામાં નૈતિક મૂલ્યો માટેની ભૂમિકા સર્જવાની હતી ને તેમાં ડગલે ને પગલે એક સાંધતાં તેર તૂટે એવી સ્થિતિનો સામનો કરવાનો હતો. ગાંધીજી કરતાં સહેજ પણ ઓછી શક્તિવાળી વ્યક્તિ આવા વિષમ સંજોગોમાં ભાંગી પડ્યા વિના ભાગ્યે જ રહી શકી હોત. પોતાને એક અમોઘ શસ્ત્ર લાધ્યું હતું; પણ જેમના હાથમાં મૂક્યા વિના પોતે આગળ ડગ ભરી શકે એમ ન હતું ને જે હાથમાં એ મુકાય તે હાથમાં એ માટેની ઓછી પાત્રતા હતી એ, જગતના અન્ય મહાન પયગંબરોની જેમ, ગાંધીજીના જીવનની મોટી કરુણતા હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૪. ઋષિઓના વંશજ
|next = ૬. માનવતાની મહેક
}}
<br>
1,149

edits